ગૃહમંત્રી અમિત શાહ 27 ઓગસ્ટે કરશે લોક દરબાર કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ અમદાવાદમાં તેમના સંસદીય વિસ્તારમાં કરશે લોક દરબાર રક્ષાબંધન પહેલા અમિત શાહ સંસદીય વિસ્તારમાં જાણશે લોકોની સમસ્યા 27 ઓગસ્ટે આંબલી, બોપલ, ઘુમા વિસ્તારની સમસ્યાને લઈને લોક દરબાર ચાલુ સીઝનમાં ભારે વરસાદમાં બોપલ અને ઘુમા બેટમાં ફેરવાયું હતું
