“મુખ્ય ચૂંટણી કમિશનરે પદ છોડવું જ પડશે!” દિલ્હીમાં શક્તિપ્રદર્શન બાદ ડી. રાજાની મોટી જાહેરાત: આંદોલન વધુ ઉગ્ર બનશે

Spread the love

દિલ્હીમાં વિરોધ પક્ષો દ્વારા યોજાયેલા વિશાળ પ્રદર્શન બાદ INDIA ગઠબંધને પોતાનું આંદોલન વધુ આક્રમક બનાવવાનો નિર્ણય કર્યો છે. CPI (કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા)ના જનરલ સેક્રેટરી ડી. રાજાએ જણાવ્યું છે કે વિપક્ષી ગઠબંધનના તમામ પક્ષો આ અભિયાનને સતત આગળ ધપાવવા માટે એકમત થયા છે. નવી દિલ્હી ખાતે પત્રકારો સાથે વાત કરતા ડી. રાજાએ જણાવ્યું હતું કે, “INDIA ગઠબંધનના તમામ પક્ષોના નેતાઓએ આ ઝુંબેશ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.તમામ અગ્રણી નેતાઓ સંમત છે કે ગઈકાલે દિલ્હીમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *