મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહેવાલ મુજબ, શાળામાં અચાનક ખેંચ આવતા બેભાન થયેલી 11 વર્ષની બાળકીને વધુ સારવાર માટે લઈ જતી વખતે તેના પિતા પાસે પૈસા ન હોવાથી તેને અને તેના પિતાને કથિત રીતે એમ્બ્યુલન્સમાંથી ઉતારી દેવામાં આવ્યાં હતાં. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં રોષ ફેલાયોઆ ઘટનાએ ગરીબ પરિવારો માટેની આરોગ્ય સેવાઓ અને કટોકટીના સમયે દર્દીઓ સાથે થતા વ્યવહાર અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે. શાળામાં અચાનક…
