હસવું છે ? છાપામાં જાહેરાત આવી…

Spread the love

 

 

 

 

 

 

 

 

 

જેને ચાર ગગા હશે..

એને સરકાર દહ લાખ રુપયા દેહે

ભીખાને એની ઘરવાળીએ કીધુ…

આપડે ત્રણ જ સે…

જો એક વધુ જણ્યો હોત તો આજ દહ લાખ વ્યાજે ફેરવતા હોત,

ભીખાએ નીચી મૂંડી રાખીને ઘરવાળીને કીધું કે..

મારે એક લફરૂ હતુ…

એને એક બાબો સે..

તુ કે’તી હો તો ઈ લયાવુ..

આપડેય ચાર થઈ જાહે

ભીખાની ઘરવાળી દહ લાખની લાલચે રાજી થઈ..

ને ભીખો એના લફરાળા ગગાને તેડીને ઘરે આયો તો જોયું કે ઘરે એક જ ગગો..
એલી બીજા બે ક્યાં ગ્યા ?_
એ…જેના હતા …ઈ લઈ ગ્યા, છાપું તો બીજાનાં ઘરેય આવતું હોય ને !!!! 🤣😃 માનવમિત્ર🙋‍♂️😹😹

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com