વિકાસયાત્રાના મહારથી એવા કાકાનો આવતીકાલે જન્મ દિવસ, gj 18 શહેર ભાજપ દ્વારા આવતીકાલે અનેક જગ્યાએ સેવા કાર્યો ધમધમસે

Spread the love

નમસ્તે,

 

*માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદશ્રી અમિતભાઈ શાહ સાહેબના જન્મદિવસ* નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર દ્વારા વિવિધ *સેવાકીય કાર્યક્રમોનું* આયોજન કરવામાં આવ્યું છે.

 

*તારીખ:* ૨૨ ઓક્ટોબર ૨૦૨૬, ગુરુવાર

 

કાર્યક્રમોની વિગત નીચે મુજબ છે:

 

🔸 કાર્યક્રમ ૧:

*ગૌમાતાને ઘાસચારો તેમજ વિવિધ પ્રકારની ધાનની સેવા*

⏰ સમય: સવારે ૦૮:૩૦ કલાકે

📍 સ્થળ: સ્વામિનારાયણ મંદિર, સેક્ટર-૦૨

 

🔸 કાર્યક્રમ ૨:

*વોર્ડ નં. ૧૦ની સફાઈ કામદાર બહેનોને સાડી અને મીઠાઈ વિતરણ*

⏰ સમય: સવારે ૦૯:૩૦ કલાકે

📍 સ્થળ: મહાકાળેશ્વર મહાદેવ મંદિર, સેક્ટર-૦૩

 

🔸 કાર્યક્રમ ૩:

*કુસુમબા અન્નક્ષેત્ર ખાતે મીઠાઈ વિતરણ*

⏰ સમય: સવારે ૧૦:૩૦ કલાકે

📍 સ્થળ: કુસુમબા નિઃશુલ્ક આહાર કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ, સેક્ટર-૧૨

 

🔸 કાર્યક્રમ ૪:

*ગાંધીનગર મહાનગરની ૧૧૧ આંગણવાડીઓમાં સુખડી વિતરણ*

⏰ સમય: સવારે ૧૧:૦૦ કલાકે

📍 સ્થળ: ગાંધીનગર મહાનગરની ૧૧૧ આંગણવાડીઓ

*(આપના વિસ્તારની આંગણવાડીમાં ફરજિયાત જવું)*

🔸 કાર્યક્રમ ૫:

*મેગા બ્લડ ડોનેશન કેમ્પ*

⏰ સમય: સવારે ૦૮:૦૦ કલાકે

📍 સ્થળ: સુમેલ બંગલોઝ, ભાટ

 

આ તમામ સેવાકીય કાર્યક્રમોમાં આપ *સૌએ ઉપસ્થિત* રહી સેવાકાર્યમાં સહભાગી બની કાર્યક્રમોને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *