ઇઝરાયેલમાં વડાપ્રધાનની પસંદગી કેવી રીતે થાય છે? જનતા ઉમેદવાર નહીં, પક્ષને આપે છે મત

Spread the love

ઇઝરાયેલમાં 27 ઓક્ટોબરે સંસદીય ચૂંટણી યોજાવાની છે, જેમાં દેશની નવી સંસદ એટલે કે નેસેટના સભ્યો ચૂંટાશે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સામે સત્તા ગુમાવવાનો પડકાર છે. 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસના હુમલા અને ત્યારબાદ ગાઝા, લેબનોન તથા ઈરાન સાથેના યુદ્ધો પછી યોજાનારી આ પ્રથમ રાષ્ટ્રીય ચૂંટણી છે. સુરક્ષામાં થયેલી નિષ્ફળતાઓ અને સરકાર સામે વધતા અસંતોષને કારણે આ ચૂંટણી નેતન્યાહુના રાજકીય ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.પરંતુ ઇઝરાયેલની ચૂંટણીપ્રણાલીની ખાસ વાત એ છે કે અહીં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *