SIRમાં કયા સોફ્ટવેરથી મતદારોના ડેટામાં ગરબડો શોધી…? ચૂંટણી પંચે આપ્યો ગોળ-ગોળ જવાબ

Spread the love

દેશભરમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ હેઠળ 13 કરોડથી વધુ મતદારોના નામો કાઢી નાખવાને લઈને ચાલતા વિવાદ વચ્ચે ભારતના ચૂંટણી પંચ (ECI) નું એક ચોંકાવનારૂં વલણ સામે આવ્યું છે. વોટર લિસ્ટમાં ગરબડો અને ખામીઓ પકડવા માટે કયા સોફ્ટવેર, એપ કે AI ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તેની વિગતો કે વર્ઝન દર્શાવવાનો ચૂંટણી પંચે RTI (માહિતીનો અધિકાર) હેઠળ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે.ચૂંટણી પંચે દાવો કર્યો છે કે આ માહિતી “કમર્શિયલ કોન્ફિડન્સ, ટ્રેડ સિક્રેટ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *