દેશના અમીરોને ટેક્ષમાં ચોરી કરાવવાનો માર્ગ મોકળો કરી આપવા માટે સ્વતંત્રતા અભિવ્યક્તિ રાજકીય પાર્ટી ઊભી કરી દાન પેટે રૂ.519 કરોડ ઉઘરાવી દેશના અર્થતંત્રને રૂ.155 કરોડનું મસમોટુ નુકશાન કરવાના કૌભાંડમાં પાર્ટી અધ્યક્ષ સુરેન્દ્ર પરસોતમપ્રકાશ તિવારીની આગોતરા જામીન અરજી અમદાવાદના સેશન્સ જજ વી.એ.ધાધલે ફગાવી દીધી છે. ₹519 કરોડનું પોલિટિકલ ડોનેશન કૌભાંડ કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવતા અવલોકન કર્યુ હતું કે, આરોપી અને સહઆરોપીઓએ ભેગા મળીને દેશના અર્થતંત્રને મોટું…
