ન્યાયાધીશો અને ન્યાયતંત્રની સ્વતંત્રતા તેમજ ગરિમાની સુરક્ષા અંગે એક મહત્વપૂર્ણ સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. અદાલતે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ચોક્કસ ન્યાયાધીશોને નિશાન બનાવીને કે તેમના દ્વારા આપવામાં આવેલા ચુકાદાઓ સામે વ્યક્તિગત સ્તરે વિરોધ પ્રદર્શનો અથવા ધરણા કરવાની પરવાનગી પોલીસ કે પ્રશાસન દ્વારા આપવી જોઈએ નહીં.હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે લોકશાહીમાં વાણી સ્વાતંત્ર્ય અને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર બંધારણીય છે, પરંતુ ન્યાયતંત્રને દબાવવાના કે ન્યાયાધીશોની…
