ગીર સોમનાથ: બુરખા પહેરાવ્યા, નામ બદલ્યા, મીરા દાતારની દરગાહમાં જઈને હિન્દુ દીકરીઓને કહ્યું, ‘હવે તમે મુસ્લિમ છો’

Spread the love

કહાણી તમને અંદરથી ઝકઝોળી નાખશે. આ જીવતી વારતા તમને વિચારવા માટે મજબૂર કરી દેશે. આ ફક્ત એક કિસ્સો નથી, પરંતુ એક એવો દાખલો છે જે આપણને કહે છે કે જાગો હિન્દુ જાગો, નહીં તો બહું મોડું થઈ જશે. આઠમા ધોરણમાં ભણતી નાનકડી બાળકી, કે જેને કદાચ ધર્મ પરિવર્તનનો મતલબ પણ નહીં ખબર હોય. તેવી બે માસૂમ દીકરીઓને ફોસલાવીને વતનથી દૂર લઈ જવામાં આવે છે અથવા પહોંચાડવામાં આવે છે.અને કહેવામાં આવે છે કે તમે હવે મુસ્લિમ છો. ચોંકાવનારી વાત એ છે કે તેમના માટે બુરખા પણ તૈયાર હતા અને નામ પણ. કાજી નાયરા અને રોજીતા બાનુ.

 

પોતાના ધર્મનો પ્રચાર કરવાનો સૌને અધિકાર છે. પણ પ્રચારના નામે જ્યારે ધર્મ પરિવર્તનનું મોટું ષડયંત્ર ધમધમવા લાગે ત્યારે ફક્ત હિન્દુ સમાજે જ નહીં પરંતુ કાયદાએ પોતાનો પરચો આપવો જરૂરી બની જાય છે. આજે મુસ્લિમ ધર્મના કેટલાક લબરમૂછિયા પોતાને મૌલવી ગણાવીને નિર્દોષ હિન્દુ બાળાઓને પોતાનો ધર્મ અંગિકાર કરવા મજબૂર કરી રહ્યા છે. વાત આટલેથી જ નથી અટકતી, તેમને અજાણ્યા મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા દબાણ કરી રહ્યા છે. આ કોઈ મનઘડંત કહાણી નથી. પરંતુ ગુજરાતમાં ઘટેલી જીવતી વારતા છે. આ કહાણી છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની.

ગીર સોમનાથ: બુરખા પહેરાવ્યા, નામ બદલ્યા, મીરા દાતારની દરગાહમાં જઈને હિન્દુ દીકરીઓને કહ્યું, ‘હવે તમે મુસ્લિમ છો’

 આ કહાણી તમને અંદરથી ઝકઝોળી નાખશે. આ જીવતી વારતા તમને વિચારવા માટે મજબૂર કરી દેશે. આ ફક્ત એક કિસ્સો નથી, પરંતુ એક એવો દાખલો છે જે આપણને કહે છે કે જાગો હિન્દુ જાગો, નહીં તો બહું મોડું થઈ જશે. આઠમા ધોરણમાં ભણતી નાનકડી બાળકી, કે જેને કદાચ ધર્મ પરિવર્તનનો મતલબ પણ નહીં ખબર હોય. તેવી બે માસૂમ દીકરીઓને ફોસલાવીને વતનથી દૂર લઈ જવામાં આવે છે અથવા પહોંચાડવામાં આવે છે.

અને કહેવામાં આવે છે કે તમે હવે મુસ્લિમ છો. ચોંકાવનારી વાત એ છે કે તેમના માટે બુરખા પણ તૈયાર હતા અને નામ પણ. કાજી નાયરા અને રોજીતા બાનુ.

 

પોતાના ધર્મનો પ્રચાર કરવાનો સૌને અધિકાર છે. પણ પ્રચારના નામે જ્યારે ધર્મ પરિવર્તનનું મોટું ષડયંત્ર ધમધમવા લાગે ત્યારે ફક્ત હિન્દુ સમાજે જ નહીં પરંતુ કાયદાએ પોતાનો પરચો આપવો જરૂરી બની જાય છે. આજે મુસ્લિમ ધર્મના કેટલાક લબરમૂછિયા પોતાને મૌલવી ગણાવીને નિર્દોષ હિન્દુ બાળાઓને પોતાનો ધર્મ અંગિકાર કરવા મજબૂર કરી રહ્યા છે. વાત આટલેથી જ નથી અટકતી, તેમને અજાણ્યા મુસ્લિમ યુવક સાથે લગ્ન કરવા દબાણ કરી રહ્યા છે. આ કોઈ મનઘડંત કહાણી નથી. પરંતુ ગુજરાતમાં ઘટેલી જીવતી વારતા છે. આ કહાણી છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની.

 

 

24 ઓક્ટોબર 2026નો એ દિવસ હતો.મોડી રાત્રે કોડીનાર પોલીસ સ્ટેશનમાં એક અરજદાર હેતલબેન બાંભણિયા આવે છે.તેઓ પોલીસને જણાવે છે કે તેમની આઠમા ધોરણમાં ભણતી દીકરી સ્કૂલમાં પેપર આપવા માટે ગઈ હતી.તે મોડી રાત સુધી પરત ફરી નથી.જેથી પોલીસે તાત્કાલિક અરજી લઈને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી.આ બાબતે ઉપરી અધિકારીઓનું ધ્યાન દોરીને બાળકીની શોધખોળ શરૂ કરાઈ હતી.પોલીસે પહેલા સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ અલગ-અલગ CCTV ચેક કર્યા હતા.CCTVમાં જોવા મળ્યું કે હેતલબેનની દીકરી અન્ય એક દીકરી સાથે જઈ રહી હતી.આ બાબતે ટેકનિકલ તપાસ કરતાં એવું જાણવા મળ્યું કે અન્ય બાળકી એની પાસે મોબાઈલ ફોન છે.આ મોબાઈલ ફોનનું ટેકનિકલ તપાસ કરતાં તેનું લોકેશન મહેસાણાના ઉનાવા તરફ જોવા મળ્યું હતું. જે બાદ ઉપરી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસની એક ટીમ તાત્કાલિક ઉનાવા રવાના થઈ હતી.જ્યાં લોકલ પોલીસની મદદ મેળવીને લોકેશન પર પહોંચી હતી.આ લોકેશન હતું ઉનાવા ગામની અંદર આવેલી મીરા દાતાર બાપુની દરગાહનું. જ્યાં બંને બાળકીઓ બુરખો પહેરેલી હાલતમાં મળી આવી હતી.પોલીસે તાત્કાલિક બંને બાળકીઓનો કબજો મેળવ્યો.

 

પોલીસે આ મામલે FIR નોંધી. અને 4 આરોપીઓની ધરપકડ કરી. જેમાં કોડીનારના રહેવાસી અબ્દુલ હાજી સંધિ, ઉનાવાનો કહેવાતો મૌલવી આસિફ કવાલી, ઉનાવાનો શાકિબ ઉર્ફે બબલી અને ધોરાજીના રહેવાસી નિશાદ કાજીનો સમાવેશ થાય છે. આખી કહાણી આટલેથી નથી અટકતી. તેના મૂળમાં રહેલું ષડયંત્ર સમજવું જરૂરી છે.RSSના કાર્યકર જીગ્નેશ પરમારે એક વીડિયો રેકોર્ડ કરીને આખી કહીકત લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. જેમાં ભોગ બનનાર દીકરી પોતાની સાથે બનેલી આપવીતી જણાવી રહી છે. જે સાંભળશો તો તમે પણ હેરાન રહી જશો.

 

શરૂઆતમાં દીકરી પોતાની આપવીતી જણાવતા ડરી રહી હતી. પરંતુ RSSના કાર્યકર જીગ્નેશ પરમારે દીકરીને હિંમત આપી. અને આખી કહાણી જગજાહેર કરવા જણાવ્યું. જે બાદ દીકરીએ પોતાની કહાણી આગળ વધારી.

 

દીકરીની કહાણી જેમ-જેમ આગળ વધી રહી હતી, તેમ-તેમ થતું હતું કે હવે શું થશે? એકલી દીકરીઓ કોના કહેવાથી આટલી હિંમત કરવા માટે મજબૂર થઈ હતી? પરંતુ જેમ-જેમ દીકરીએ પોતાની આપવીતી વ્યક્ત કરી, તો જાણવા મળ્યું કે દીકરીઓનું બ્રેઈન વોશ કરીને તેમની સાથે લવજેહાદ અને ધર્મ પરિવર્તન કરાવવાનું મોટું ષડયંત્ર હતું.

 

સગીરાની આટલી વાત પરથી એકવાત સ્પષ્ટ હતી કે તેની સાથે જે દીકરી હતી તેને આખો પ્લાન પહેલેથી જ સમજાવવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે યુવતીઓને ઉના મોકલવા પાછળ કોડીનારના રહેવાસી અબ્દુલ હાજી સંધિનું નામ સામે આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે ઉનાવાની દરગાહમાં ધોરાજીના મુસ્લિમ યુવક નિસાદ કાજીએ બંને સગીરાના ફોનમાંથી સીમકાર્ડ કાઢીને તોડી નાખ્યા હતા, જેથી સગીરાના પરિવાર અને પોલીસ તેમનું લોકેશન ટ્રેસ ન કરી શકે.

 

સગીરાએ આક્ષેપ કર્યો હતો કે તેને પોતાનું નામ બદલી નાખવા માટે કહેવામાં આવ્યું હતું, જેથી કોઈ વ્યક્તિ નામ પૂછે તો તેની ઓળખ જાહેર ન થાય.. એટલે કે દીકરીના પરિવારને અંધારામાં રાખીને તેનું ધર્મ પરિવર્તન કરાવવાનો અને નિકાહ કરી દેવાનો આખો કારસો હતો. એટલું જ નહીં દીકરીઓને 3 દિવસ સુધી દરગાહમાં ગોંધી રખાઈ. બુરખા પહેરાવીને નામ બદલી નાખ્યું. નમાઝ અને કલમા પઢાવ્યા. જેને પગલે RSS કાર્યકર જીગ્નેશ પરમારે ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરી છે. તેમનું કહેવું છે કે કોડીનારમાં અન્ય દીકરીઓને આવી રીતે ફસાવવામાં આવી હોઈ શકે છે.

 

મહેસાણાના ઉનાવા ગામમા આવેલી આ જ એ દરગાહ છે. જ્યાં 3 દિવસ સુધી દીકરીઓને રાખવામાં આવી હતી. અહીં જ હિન્દુ દીકરીઓને કલમા પઢાવવામાં આવ્યા હતા. અહીં જ તેમના નામ બદલવામાં આવ્યા હતા. જેને મુસ્લિમો પવિત્ર જગ્યા ગણે છે. જ્યાં ચાદર ચઢે છે. ત્યાં જ આરોપીઓએ પોતાના ઈરાદા પાર પાડવા માટે ષડયંત્ર રચ્યું હતું.

 

જોકે આખા પ્રકરણમાં પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માગણી કરી હતી. કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સાથે જ આખા કેસની તપાસ માટે DySP ચૌધરીના વડપણ હેઠળ SITની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં સંવેદનશીલ મુદ્દો હોવાથી ગૃહમંત્રી અને ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજાએ પણ આ બાબતે માહિતી મેળવી છે.

 

વિચારવા જેવો સવાલ એ છે કે આવી કેટલી ઘટનાઓ બનતી હશે, જે કદાચ આપણા સુધી પહોંચતી જ નહીં હોય. આવી કેટલી દીકરીઓનો અવાજ ગરીબી હેઠળ દબાઈ જતો હશે, જેનો શોર કદાચ ક્યારેય બહાર નહીં આવતો હોય. પરિવાર કદાચ પોલીસ સ્ટેશનના બે-ચાર ધક્કા ખાઈને નિરાશ થઈ જતો હશે. પણ જો તેમના તરફથી કોઈ લડનાર વ્યક્તિ મળી જાય, અવાજ ઉઠાવનારું મળી જાય તો કેટલાક જેહાદી માનસિકતા ધરાવતા મુસ્લિમોની પોલ ખુલી શકે છે.

 

આખા પ્રકરણમાં હવે તપાસનો વિષય એ પણ છે કે પકડાયેલા મુસ્લિમ તત્વોએ અન્ય કોઈ દીકરીઓને પોતાની જાળમાં ફસાવી હતી કે કેમ? આ સવાલ સાથે વિચારવા જેવી વાત એ છે કે- ગુજરાતમાં મુસ્લિમો કેવી રીતે પોતાના ધર્મ પરિવર્તનના ટાર્ગેટ પૂર્ણ કરી રહ્યા છે. પોતાની વસ્તી વધારવા માટે કેવા-કેવા ગુના આચરી રહ્યા છે? તેની હકીકત કોડીનારના આ કેસ પરથી જ સમજી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *