હિંમતનગર ખાતે વોકલ ફોર લોકલ એવા કારીગરે બનાવેલા કોડિયાનું ધારાસભ્ય દ્વારા વિતરણ

Spread the love

દિવાળીના પાવન પર્વ નિમિત્તે રાહદારીઓને ‘Vocal for Local’ના સંકલ્પને સાકાર કરતાં સ્વદેશી પરંપરા અને સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવાના હેતુથી હાથથી બનાવેલા માટીના દીવડાઓનું વિતરણ કર્યું.

 

આ પ્રસંગે ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા, કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ તેમજ કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

 

આ નાના પ્રયાસ થકી કુંભાર ભાઈ-બહેનોની કળા, સર્જનાત્મકતા અને મહેનતને બિરદાવવાનો અવસર મળ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *