પીએમ મોદીનું સ્વચ્છતા અભિયાનને સાકાર કરનારા કર્મચારીઓને મનપાના ડે. મેયર અંજનાબેન મહેતા, નગર સેવક મહેશ ચૌધરી દ્વારા મીઠાઈનું વિતરણ

Spread the love

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાનને સાકાર કરવા અબજો રૂપિયાની ગ્રાન્ટો દરેક રાજ્યમાં ફાળવે છે, પીએમ મોદીના સપનાને સાકાર કરનાર આ કર્મચારીઓ છે, કર્મચારીઓનું કેમ સન્માન ના કરીએ, અત્યારે ડેપ્યુટી મેયર અંજનાબેન સુરેશભાઈ મહેતા, તથા નગરસેવક મહેશભાઈ ચૌધરી દ્વારા દરેક કર્મચારીઓને સન્માન સાથે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું, આજે મોંઘવારીમાં નાના કર્મચારીને મીઠાઈ પણ નસીબ નથી, ત્યારે વોકલ ફોર લોકલ તેમ નાના કર્મચારીઓ પ્રત્યે પણ લાગણી સાથે દરેક કર્મીઓને મીઠાઈ આપવામાં આવી હતી, શહેરને સ્વચ્છ બનાવનારા કર્મીઓ સાથે મેયર તથા નગરસેવકે ચર્ચા કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *