સરકારી આવાસ ઘર એક મંદિર ની જેમ સ્વચ્છતા રાખો, સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુનો વાસ, આપણા બાળકો માટે સ્વચ્છતા અને સંસ્કાર બંને જરૂરી છે: હર્ષ સંઘવી

Spread the love

સરકારી આવાસની પણ પોતાના ઘર જેવી કાળજી રાખવા હર્ષ સંઘવીની અપીલ

 

ઘર માત્ર રહેવાની જગ્યા નથી, પરંતુ પરિવારના સપનાઓનું સરનામું છે. સરકારી આવાસમાં રહેતા લોકોએ પણ પોતાના ઘરની જેમ આવાસની કાળજી રાખવી જોઈએ. સરકારી આવાસને પણ પોતાના ઘર સમાન સમજીને જાળવણી કરવાની અપીલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *