GJ-18 કમલમ’, સેક્ટર-૨૧ ભાજપ કાર્યાલય ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ

Spread the love

ગાંધીનગર મહાનગર ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, ભાઈ-બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની ‘શ્રી કમલમ’, સેક્ટર-૨૧ ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં પૂર્વ મેયર શ્રીમતી રીટા પટેલ, મહાનગર મહિલા મોરચાના અધ્યક્ષા પ્રિયા પટેલ તેમજ મહિલા મોરચાની કાર્યકર્તા બહેનોએ મહાનગર ભાજપા અધ્યક્ષશ્રી ઋચિર ભટ્ટ, મહામંત્રીશ્રીઓ કનુભાઈ દેસાઈ, ગૌરાંગ પટેલ, ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત મહાનગરના હોદ્દેદારો, કાર્યકર્તાઓને રાખડી બાંધી, આશીર્વાદ આપી પવિત્ર તહેવાર ઉજવ્યો હતો. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ‘શ્રી કમલમ’, સે.૨૧ પાસે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com