ગુજરાતનું કહેવાતું પાટનગર માં એક શર્મનાશક કિસ્સો સામે આવ્યો અને આ બનાવ બાદ અનેક કાગનો વાઘ બનેલી મહિલા સંસ્થાઓ હજુ સુધી મેદાનમાં આવી નથી ત્યારે પ્રથમ મહિલા એવી કોંગ્રેસના નગરસેવક રોશન બેન પરમાર મહિલાને ન્યાય અપાવવા લોશન પુરવાર થવા મુખ્યમંત્રીથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની અને ન્યાય ન મળે તો આ મહિલાને સાથેે સિવિલ ના પ્રાગણમાં ઉપવાસ ઉપર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારતા સત્તાધીશોમાં સોપો પડી ગયો છે અને હાલ આ ડોક્ટરને ત્વરિત ટર્મિનેટ કરવામાં આવ્યા છે
ય્દ્ઘ ૧૮ ખાતે મહિલાઓના અનેક સંગઠનો ચાલે છે પણ કાગનો વાઘ હોય તેવા લાગી રહ્યા છે રાજકીય પક્ષોમાં પણ મહિલાઓના સંગઠનો અને હોદ્દાઓ છે ત્યારે હજુ સુધી કોઈ રાજકીય પક્ષો કે મંડળો આ મહિલાઓ ને ન્યાય અપાવવા મેદાને ઉતર્યું નથી. ત્યારે કોંગ્રેસના રોશન બેન આ મહિલાને ન્યાય અપાવવા લોશન બન્યા છે ત્યારે રોશન બેન તુને કર દિયા કમાલ