ગુજરાત રાજ્યમાં મહિલાઓ હવે સલામત નથી ત્યારે બીજા રાજ્યોની જેમ હવે અહીંયા પણ તાલિબાનોની સંખ્યા વધી રહી છે ત્યારે ગુજરાત દેશમાં સુરક્ષાની દ્રષ્ટિએ સલામત કહેવામાં આવે છે ત્યારે GJ-18 સિવિલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર બન્યા ડોન, તેમ તાલીબાન કરતાં પણ ક્રૂરતા હોય તેવો વીડીયો વાયરલ થયેલ ત્યારે ગુજરાતના આદિવાસી એવા દાહોદનું કોઈ અંતરીયાળ ગામડામાં બનાવ બન્યો તો પણ નોંધ લેવાય, ત્યારે હમણાં જ તાજા બનેલા બનાવોમાં દાહોદના ફતેપુરા તાલુકાના સાગડાપાડા થી લઈને ગાંધીનગરના ભણેલા એવા ડોક્ટર દ્વારા તાલીબાન નની માનસિકતા પુરવાર કરે છ.ે ત્યારે ગુજરાતમાં જે બનાવો બની રહ્યા છે અને જે તાલિબાન વૃતિ છે તેને કડક હાથે ડામી ને આ તત્વો સામે કડક કાર્યવાહીની પણ લોક માંગણી પ્રજામાં ઉઠવા પામી છે
GJ-18 ખાતે બનેલા આ બનાવમાં સિવિલના ઉચ્ચ અધિકારી દ્વારા ડોક્ટરને ટર્મિનેટ તાત્કાલિક અસરથી કરવામાં આવ્યા છે ત્યારે તાલિબાનની માનસિકતા ધરાવતા આ ડોક્ટર સામે પોલીસ ફરિયાદ મહિલા દ્વારા કરવામાં આવી છે તો કાર્યવાહી ક્યારે તે પ્રશ્ન પૂછાઇ રહ્યો છે