GJ-18 કુડાસણ ખાતે કચરાના ડસ્ટબીન ક્યાં ખોવાઇ ગયાં ?

Spread the love

કુંડાસણમાં આવેલ શુકન સિલ્વર સોસાયટીની સામે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા ડસ્ટબીન ચોરાયાં

GJ-18 માં આવેલ કુંડાસણ ખાતે શુકન સિલ્વર સોસાયટી આગળ આપેલ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ના ડસ્ટબીને લઈને ભારે હેરાન ગતી . ત્યાંના ડસ્ટબીન કોણ ચોરીગ્યા ?

કુંડાસણ માં આવેલા શુકન સિલ્વર સોસાયટી ની સામે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ને આપેલ ડસ્ટબીન ક્યાં છે? અત્યાર સુધી તો ભીનો સૂકો કચરો અલગ રાખવો પછી ડસ્ટબીન બાબતે હવે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશને આપેલા ડસ્ટબીન કોણ ચોરી ગયું ? GJ-18 મનપા દ્વારા સુકો ,ભીનો કચરો અલગ લેવાનો આ ર્નિણયથી ભારે કમઠાણ સજર્યું હતું . કરોડોના ટેક્સ ભરવા છતાં પણ લોકોને ડસ્ટબીન મળ્યા નથી . હવે ગાંધીનગરમ્યુનિસિપલ કોર્પોરેશને આપેલી ડસ્ટબીનો પણ ગાયબ થવા લાગી છે.ડસ્ટબીનો ક્યાં છે ?કુડાસણ માં આવેલ શુકન સિલ્વર સોસાયટી સામે આપેલ ડસ્ટબીનો ગાયબ થવા લાગ્યા છે.ત્યાં રહેતી વસ્તીઓ અને ત્યાં ના દુકાન દારોને કચરાને લીધે ભારે તકલીફ થાય છે. ત્યાં ડસ્ટબીનો ગાયબ થવા છતાં લોકો ત્યાં કચરો નાખે છે.તેના કારણે દુકાન દારો હેરાન થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com