GJ-18 ખાતે જુના સચિવાલય પાસે વિજળી પડી – એક કર્મચારી નું મોત

Spread the love


વિજળીના મોટા અવાજથી લોકોમાં ભય વ્યાપ્યો

આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ GJ-18માં વિજળીના મોટા અવાજ સાથે વરસાદ શરુ થયો હતો. 10 થી 15 મિનીટ પડેલા વરસાદમાં આકાશ વિજળીના  ગડગડાટથી ગરજી ઉઠયું હતું. એક મોટા અવાજ સાથે ગાંધીનગરમાં કયાંક વિજળી પડી હોવાનું  લાગતું હતું. આ પ્રાથમિક રીતે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વિજળી જુના  સચિવાલયમાં બ્લોકનં-11 પાસે પડી હતી જેમાં 45 વાળા વર્ષના એક કર્મચારીનું મોત થયું છે. આ કર્મચારી સેકટર-6માં જ ટાઈપમાં રહેતા હોવાનું અને તેમનું નામ રજનીકાંત દુલારા હોવાનું જાણવા મળી રહ્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com