લોકસભા ચૂંટણી પહેલા ભાજપ દ્વારા દેશભરમાં વોલ પેઇન્ટીંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દિવાલો પર…
Category: Politics
ભારત જોડો ન્યાય યાત્રાને લઈને ગુજરાત કોંગ્રેસે ગતી પકડી, ઘેર ઘેર જઈને સંપર્ક અભિયાન ચલાવશે…
અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષની સંગઠન સંકલન બેઠકમાં મળી હતી.…
લોકસભા ચૂંટણી માટે મંગળવારથી પ્રદેશ ભાજપે શંખનાદ કરી દીધો, સી.આર. પાટીલે વોલ પેઇન્ટિંગ કરી સુરતથી પ્રચાર શરુ કરાવ્યો
ગુજરાતની 26માંથી 26 લોકસભાની બેઠક ફરી લાવવા માટે ભાજપે કમર કસી છે. આ હેટ્રિક બનાવવા માટે…
મંડલ અને સેક્ટરની નિમણુક ૧૦ ફેબ્રુઆરી સુધી ૨૦ ફેબ્રુઆરી સુધીમાં દરેક જિલ્લાઓમાં સંગઠાત્મક સંમેલનો પૂર્ણ કર્યા બાદ રાજ્યકક્ષા નું કાર્યકર્તા સંમેલન યોજાશે : સાંસદ મુકુલ વાસનિક
ભારત જોડો ન્યાય યાત્રા દ્વારા સામાજીક, રાજકીય અને આર્થિક ન્યાય માટેની આ સંઘર્ષમાં આપણે સૌ જોડાઈએ…
ભારત જોડો ન્યાય યાત્રાના અવસરે, ગુજરાતના રાજકીય ચિંતક, વિચારક, વ્યૂહરચનાકાર અને રણનીતિકાર જિગર દોશી દ્વારા પ્રથમ ભારત જોડો યાત્રા પર લખાયેલ પુસ્તકનું મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ નાનાભાઉ પટોલેના કરકમલો દ્વારા વિમોચન
*પુસ્તકથી રાજનીતિ નહીં, પુસ્તકથી વિચારનીતિ. ભારત જોડો યાત્રા એ દરેકને પ્રેમથી જોડ્યા અને હવે જ્યાં સુધી…
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં આદિવાસી સમુદાયની ઉન્નતિ માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ: ડૉ. ભાગવત કરાડ
બાવળાના શિયાળ ખાતે આયોજિત પ્રધાનમંત્રી જનમન સમારોહમાં કેન્દ્રીય મંત્રી ડૉ. ભાગવત કરાડની ઉપસ્થિતિ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ…
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, આ વર્ષે દેશમાં પવન સારો છે. આખો દેશ રામમય વાતાવરણમાં રંગાય ગયો છે, ચૂંટણીનો પણ પર્વ છે અને મોદીનો પવન હોવાથી ભાજપની પતંગ જ ચગવાની છે
આજે મકરસંક્રાંતિનો પર્વ છે. દેશભરમાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેરના લોકો પણ…
“સ્વચ્છતા ત્યાં પ્રભુતા”:રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪ થી ૨૨ દરમ્યાન જન અભિયાન યોજાશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીક ના ધોળેશ્વર મહાદેવ મંદિરના સ્વચ્છતા સફાઈ અભિયાન માં સહભાગી થશે અમદાવાદ…
બંગાળમાં મકરસંક્રાંતિ માટે ગંગાસાગર જઈ રહેલા એક સાધુને ટીએમસી કાર્યકરોએ માર માર્યો
પશ્ચિમ બંગાળના પુરુલિયા જિલ્લામાં એક સાધુઓના ગ્રુપને ફટકારવાનો મામલો સામે આવ્યો છે. ભાજપે આ દાવો કર્યો…
‘ભારત જોડો ન્યાય યાત્રા’કાલે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી પ્રારંભ થશેઃ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અયક્ષ મલ્લીકાર્જુન ખડગે યાત્રાને પ્રસ્થાન કરાવશે
૬૨૦૦ કિ.મી. ની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ૧૧૦ જિલ્લા, ૧૫ રાજ્યોમાંથી પસાર થશે અમદાવાદ દેશના સામાન્ય-મધ્યમવર્ગ…
છેલ્લા 10 વર્ષ અન્યાય કાળ : રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા એ રાજકીય,સામાજિક,આર્થિક ન્યાય માટેની છે : અખિલ ભારતીય મહિલા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ નેતા નેટા ડીસુઝા,એ.આઈ.સી.સીનાં લોકસભા ચૂંટણીનાં ગુજરાત મીડિયા કો-ઓર્ડીનેટર સચિન સાવંત
૧૪મી જાન્યુઆરી મણીપુરથી શરૂ થઈ 66 દિવસમાં 110 જિલ્લામાં થઈ કુલ 6713 કિલોમીટર ફરી મહારાષ્ટ્રમાં મુંબઈમાં…
લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપ અડીખમ રીતે કામગીરીમાં લાગી ગઇ, PM મોદી ફરી એકવાર વારાણસીથી ચૂંટણી લડશે
સતત ત્રીજી વખત લોકસભા ચૂંટણી જીતવાની ભાજપની તડામાર તૈયારી કરી રહ્યું છે. ભાજપે ફરી એકવાર 2019ની…
ભાજપ 70 વર્ષથી વધુ ઉંમરના ઉમેદવારોને ટિકિટ ન આપવા ઉપર પણ વિચાર કરી રહી છે? ,.. વાંચો કોનું પત્તું કપાઈ શકે છે
ભારતીય જનતા પાર્ટીની લોકસભા ચૂંટણીની તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. દેશભરના નેતાઓ માટે અંતિમ દિશાનિર્દેશ…
અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ હાઈકમાન્ડને કહ્યું શ્રી રામ અમારી આસ્થાનો વિષય, બધાએ અયોધ્યા જવું પડે..
કોંગ્રેસે રામ મંદિર ઉદ્ઘઘાટન સમારોહમાં હાજરી આપવાના આમંત્રણને ફગાવી દીધું છે અને સોનિયા ગાંધી, ખડગે સહિતના…
PM મોદી અને UAEના પ્રેસિડેન્ટનો 50થી વધુ ગાડીઓના કાફલા સાથે યોજાયો 22 કિલોમીટરનો લાંબો રોડ શો
પીએમ મોદી અને UAEના રાષ્ટ્રપતિએ 50થી વધુ ગાડીઓના કાફલા સાથે રોડ શો યોજ્યો : એરપોર્ટ સર્કલ…