ગોંડલ ખાતે 100 વર્ષથી વધુ જૂનાં બે ઐતિહાસિક પુલની જર્જરિત સ્થિતિ મુદ્દે થયેલા કેસમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો

ગોંડલ ખાતે 100 વર્ષથી વધુ જૂનાં બે ઐતિહાસિક પુલની જર્જરિત સ્થિતિ મુદ્દે થયેલા કેસમાં હાઇકોર્ટના ચીફ…

પત્ની પતિના સંબંધીઓ અથવા મિત્રો માટે ચા બનાવતી નથી, તો તેને અત્યાચાર કહી શકાય નહીં : હાઇકોર્ટે પતિની અરજી ફગાવી

પત્નીના વર્તનથી કંટાળીને પતિએ ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી. કહ્યું કે તેની પત્નીએ તેનું જીવન નર્ક…

સલમાન ખાનના ઘરે થયેલા ગોળીબારમાં ધરપકડ થયેલા આરોપીના મોતના મામલે કોર્ટે સુનાવણી કરી અને આદેશ આપ્યા

દબંગ અભિનેતા સલમાન ખાનને મોટી રાહત મળી છે. સલમાન ખાનના ઘરે થયેલા ગોળીબારમાં ધરપકડ થયેલા આરોપીના…

કોવિડ-19 વખતની કોર્ટ ફી જો ત્રીસ દિવસમાં જમાં કરવામાં નહીં આવે તો બાકી રહેલી કોર્ટ ફી જમીન મહેસૂલની બાકી રકમ તરીકે વસૂલ કરાશે

ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક પરિપત્ર જારી કરીને વકીલો અને અરજદારોને કોવિડ-19 રોગચાળાના સમયગાળા દરમિયાન દાખલ કરાયેલા…

સંન્યાસ લીધા પછી સાધુઓ સંસારથી અળગા થઈ જાય છે,સંપત્તિમાં ભાગ માગવાની તેમની માગણી યોગ્ય નથી : કોર્ટ

સંન્યાસ લીધા પછી સાધુઓ સંસારથી અળગા થઈ જાય છે એટલે તેઓ સંપત્તિમાં અધિકાર માગી શકે નહીં.…

ધંધા માટે લીધેલા 8 લાખની અવેજીમાં ચેક રિટર્નનાં કેસમાં ગાંધીનગરનાં ગેસ એજન્સી સંચાલકને બે વર્ષની સજા..

ગાંધીનગરના સેકટર – 11 મેઘ મલ્હાર કોમ્પ્લેક્સ ખાતે આવેલ હાર્દિક ગેસ એજન્સીના ઓથોરાઇઝ્ડ સીગ્રેટરીએ (સંચાલક) ધંધાનાં…

આ એક વખતની દુર્ઘટના હોય તેમ નથી, દર વખતે, હાઈકોર્ટ, સુપ્રિમ કોર્ટના નિર્દેશોનો અનાદર કરવામાં આવે છે : ગુજરાત હાઇકોર્ટ

રાજકોટ TRP ગેમઝોનમાં આગ લાગતાં જાનહાનિ થવા પામી હતી. દરમિયાન ફોરેન્સિકની ટીમે મૃતકોનાં DNA ટેસ્ટ લીધા…

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં તા. 22જૂનના રોજ નેશનલ અદાલતનું આયોજન

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી દ્વારા સમગ્ર દેશમાં તા. 22જૂનના રોજ નેશનલ અદાલતનું આયોજન કરવામાં…

પુત્રીના લગ્ન થઈ ગયા હોવાથી તેને રહેમરાહે નોકરી આપવાનો ઈન્કાર કરવાનો વીજ કંપનીનો આદેશ હાઈકોર્ટે રદબાતલ કર્યો

એક અત્યંત મહત્વપૂર્ણ ચૂકાદામાં હાઈકોર્ટે ઠરાવ્યું છે કે, પિતાના મૃત્યુ બાદ પરિણીત પુત્રી પણ રહેમરાહે નોકરી…

મહુડી સ્થિત ઘંટાકર્ણ મહાવીર જિનાલયનાં વર્ષ 2012થી લઇ 2024ના વર્ષ સુધીના ઓડિટ-હિસાબોની તપાસ થશે,130 કિલો સોનુ ગાયબ થવાનો મામલો…

મહુડી સ્થિત ઘંટાકર્ણ મહાવીર જિનાલયમાંથી 130 કિલો સોનુ ગાયબ થવા ઉપરાંત, કરોડો રૂપિયાની ખુદ કાર્યકારી ટ્રસ્ટીઓ…

દોષીને સજા દેવાના મામલામાં હાલ વ્યાપક વિષમતાઓ, કેન્દ્ર સરકાર એક સમગ્ર નીતિ તૈયાર કરે

સુપ્રિમ કોર્ટે પોક્સોના એક કેસમાં મહત્વની ટિપ્પણી કરતા કહ્યું હતું કે આરોપીને દોષી જાહેર કર્યા બાદ…

RTI ની માહિતી આપનાર 5 માંથી 4 કમિશનર નિવૃત્ત,પેન્ડિંગ કેસની સંખ્યા વધીને 5,265 ઉપર પહોંચી

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ભારતના દરેક નાગરિકને માહિતી મેળવવાનો અધિકાર છે. આ અધિકાર અન્વયે માહિતી આયોગની…

અમે ઈચ્છીએ છીએ કે યુવાનો આગળ વધે, વેકેશન દરમિયાન નાના સભ્યોને ચર્ચાની તક આપો : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલોને વિશેષ સૂચનાઓ આપી હતી. કોર્ટે કહ્યું કે વરિષ્ઠ…

ત્રણ વર્ષની કેદ,10 હજાર દંડ ન ભરે તો વધુ ત્રણ માસની કેદ, ખોટાં એફીડેવિટમાં કોર્ટે આપી સજા

14 વર્ષ પહેલાં સુરત રેલ્વે પોલીસમાં નોંધાયેલા ગુનામાં જામીન મુક્તિ બાદ આરોપીએ બે સહ આરોપીઓને જામીનમુક્ત…

મહિલા કોલેજના સાયન્સ ફેકલ્ટીનો પ્રોફેસર ભરાયો, વિધાર્થીનીને મોબાઈલમા બિભત્સ મેસેજ મોકલવાના આરોપમાં 7.50 લાખનો દંડ

મહિલા કોલેજના સાયન્સ ફેકલ્ટીના પ્રોફેસર સંજય તેરૈયાએ તેમની કોલેજમાં ભણતી એક વિધાર્થીનીને મોબાઈલમા બિભત્સ મેસેજ મોકલી…

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com