25 વર્ષીય પત્ની માતા બની, પણ પુત્રીને જન્મ આપ્યો 27 વર્ષીય પિતાએ

કુદરતે સ્ત્રીને બાળકને જન્મ આપવાનું સુખ આપ્યું છે, પિતા માત્ર બાળકના ઉછેર અને વિકાસની જવાબદારી નિભાવતા…

“કિન ગાંગ” ગયાં,……. “વાંગ યી” નવા વિદેશ મંત્રી

ચીને એક મહિનાથી ‘ગુમ’ થયેલા વિદેશ મંત્રી કિન ગાંગને હટાવી દીધા છે અને તેમની જગ્યાએ નવા…

જીવનમાં એવો ભૂકંપ આવ્યો કે, મરતા…મારતા… બચી ગયો, 52 લાખ રૂપિયાનો ખર્ચ થયો

દુનિયામાં ઘણા પ્રકારના જંતુઓ જોવા મળે છે, જેમાંથી કેટલાક એવા છે કે જે કરડે તો સીધા…

ભારતે ચોખા પર પ્રતિબંધ મૂકતા, શોપિંગ મોલમાં મચી લૂંટ

સંયુક્ત રાષ્ટ્રની વિનંતી છતાં રશિયાએ યુક્રેનમાંથી અનાજ વિશેષરૂપે ઘઉંની કાળા સમુદ્રમાંથી નિકાસ માટેનો સોદો રદ કરી…

“અમારા માણસોએ લંડનમાં તમારા પુત્ર દેવ પારેખનું અપહરણ કર્યુઁ છે, દિકરો જીવતો જોઈતો હોય તો 85 લાખ રૂપિયા આપી દેજો”

ગુજરાતીઓને સૌથી વધુ વિદેશમાં સેટલ્ડ થવાનો અભરખો હોય છે. પરંતુ હકીકત એ પણ છે કે, વિદેશી…

ડો. જુપલ્લી રામેશ્વર રાવને લંડનમાં ગ્લોબલ સેફ્ટી સમિટ ઈન્ટરનેશનલ એવોર્ડ્સથી સન્માનિત કરાયા

માયહોમ ગ્રુપના વડા ડો. જુપલ્લી રામેશ્વર રાવને શુક્રવારે (21 જુલાઈ) UK પાર્લામેન્ટ હાઉસ ઓફ લોર્ડ્સ, લંડનમાં…

જોન્સન એન્ડ જોન્સન બેબી પાવડર લગાવતાં પહેલા વિચારજો, જુઓ શું થયું….

અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા એન્થોની હર્નાન્ડીઝ વાલાડેઝનો દાવો છે કે જોન્સન એન્ડ જોન્સન બેબી પાવડર લગાવવાથી તેમને…

બાંગ્લાદેશ ડોલરની જગ્યાએ ભારતીય ચલણમાં બિઝનેસ કરશે

જેમ જેમ ભારત આર્થિક રીતે મજબૂત થઈ રહ્યું છે તેમ તેમ તેની કરન્સીની માગ પણ વધી…

પાડોશી દેશ નેપાળમાં મંગળવારે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ

નેપાળમાં મંગળવારે સવારે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેમાં 5 વિદેશી નાગરિકો સવાર હતા. સોલુખુમ્બુથી રાજધાની…

અમેરિકાએ ડ્રોનથી અલ-મુહાજિરને મારી નાખ્યો

અમેરિકાએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેવન્ટના નેતા અબુ ઓસામા અલ-મુહાજિરને મારી નાખ્યો છે. અમેરિકી સેનાએ…

અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં 4.4ની તીવ્રતાનો ભુકંપ

અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં રવિવારે મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 હતી.…

તાઈવાન આગામી થોડા સમયમાં ભારતમાં તેની ત્રીજી રાજદ્વારી ઓફિસ ખોલશે

તાઈવાને ગઈકાલે એટલે કે બુધવારે એક મોટી જાહેરાત કરતા કહ્યુ કે, તેઓ આગામી થોડા સમયમાં ભારતમાં…

“હાથી જીવે તો લાખનો અને મરે તો સવા લાખનો”… અહિયાં માછલી મરી ગઈ તો કરોડોની થઇ…

એટલાન્ટિક મહાસાગરમાં આફ્રિકન તટ નજીક કેનેરી ટાપુઓમાં નોગેલ્સના કિનારે મળી આવેલ વિશાળ વ્હેલમાંથી વૈજ્ઞાનિકોને ખજાનો મળ્યો…

અમેરિકન એરપોર્ટ પર ભારે અફરાતફરી , 300થી વધુ ફ્લાઈટ્સ રદ

અમેરિકા આજે તેની આઝાદીની ઉજવણી કરી રહ્યું છે, પરંતુ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ અમેરિકન એરપોર્ટ પર…

એક 6 વર્ષનો છોકરો બિલ્ડિંગની બહાર એસી યુનિટ પર ચઢી ગયો અને પાંચમા માળેથી કૂદી ગયો

ઈસ્ટ ચાઈનાના અનહુઈ પ્રાંતમાં 25 જૂનના રોજ એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં એક બાળકે તેની…