મધ્યાહન ભોજનના કર્મીઓનો પગાર ચાની કીટલીના મજૂર કરતાં પણ નીચો

Spread the love

ગુજરાતમાં અનેક સરાકરી સંસ્થાઓ આવેલી છે. આ સંસ્થામાં હોમગાર્ડ, થી લઇને અનેક લોકોના પ્રશ્નોનું સોલ્યુશન આવી ગયું છે. ત્યારે શ્રમ આયોગ દ્વારા જે કાયદો અને જે પગાર, મંજૂર વેતન નક્કી કરવામાં આવ્યું છે. તેના કરતાં પણ સૌથી નીચો દર ગુજરાત મધ્યાહન ભોજન કર્મચારીઓનો છે. ત્યારે રાજ્યમાં કૂપોષણના દર્દીઓની સંક્યા વધી હતી, ત્યારે સરકારની વ્હારે મધ્યાન ભોજનના કર્મચારીઓએ હાથમાં હાથ પરોવીને મદદરૂપ થતાં આજે ગુજરાતમાં કૂપોષણ દર્દીઓનો જે ભારે ઘટાડો થયો છે, અને જે શ્રેય ગુજરાત સરકારને મળ્યો છે, તેનો મોટો સહયોગ મધ્યાન ભોજનના કર્મચારીઓનો છે. ત્યારે ૩૭ વર્ષથી ફરજ બજાવતા આ કર્મચીઓનો પગારજેમાં સંચાલક-૧૬૦૦ રૂપિયા વેતન, રસોઇયા-૧૪૦૦ માસિક વેતન, મદદનીશ ૫૦૦/૩૦૦ માસિક વેતન જેમાં ૮૦ ટકા કરતાં વધુ મહિલાઓ ફરજ બજાવે છે. ત્યારે હોમગાર્ડઝનું લઘુતમ વેતન આજે ૪૦૦ રૂપિયા આસપાસ છે. તતા શ્રમજીવન કાયદા અનુસાર મજૂર નું વેતન ૩૭૫ છે. તો ૪ વર્ષમાં ૧ રૂપિયાનો વધારો આટલી મોઘવારી છતાં કરવામાં ન આવતાં મંડળના સભ્યો આજરોજ સે-૬ ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે ઉપવાસ આંદોલન કરવા આવ્યા હતાં, પણ મંજૂરી ન મળવાના કારણે બેસી શક્યા ન હતા, પણ આપ પે ચર્ચા થોડા સા ખર્ચા તેમ મોટી સંખ્યામાં પ્રતિનીધી મંડળના સભ્યો ગુજરાતમાંથી ઉપસ્થિત રહ્યા હતાં.ગુજરાતમાંથી આવેલા મંડળમાં પ્રદેશ પ્રતીનીધી એવા વાઘેલા પ્રફુલભાઇ, કામલીયા રમેશભાઇ, વિરાભાઇ ચૈતરીયા, રાઠોડ લાલજીભાઇ સાથે પ્રતિનીધીમંડળ જાેડાયું હતું. અને તેમાં પોતાની માંગણી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને આજે આવેદનપત્ર પાઠવવાનું પણ જણાવ્યું હતું. ત્યારે પ્રતિનીધી દ્વારા જણાવ્યું કે, વર્ષોથી અમે નોકરી કરીએ છીએ,ત્યારે શ્રમજીવી, અને મંજૂર કાયદા કરતાં પણ નીચો પગાર ધોરણ હોઇ જેમાં તમામ મહિલા બાળ આંગણવાડી, તેડા ઘર, હોમગાડ્‌ર્ઝ, નો પગાર વધારો કરવામાં આવ્યો છે. ત્યારે અમને જે પગાર મળે છે, તે મહિનામાં રોજનો ૫૦ રૂપિયા પણ આવતો નથી, ત્યારે ગુજરાતને કૂપોષણથી મુક્ત કરવામાં અનહદ ફાળો આપનારા કર્ચચારીઓ જ પગાર પે થી વંચીત એવા કૂપોષણ જેવી હાલત થઇ છે.ત્યારે આજની મોંઘવારીમાં તમામનો પગાર ભથ્થા વધ્યા તો આ લોકો માટે ક્યારે વધશે? તેવી ચર્ચા પણ સાંભળવા મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com