સરકાર દ્વારા જનતા ના સહાય માટે થી બધી સવલતો ઉભી કરવામા આવી છે. જેમ કે, કોઈ બિમાર થાય તેને હોસ્પિટલ લઈ જવા માટે ૧૦૮, કોઈ મૃત્યુ થાય તેના માટે રાખ વાહિની, કૌઈ મહિલા ભાળકને જન્મ આપે ત્યારે ખિલવવાર આ કાયદાઓના મૉટી ખિલાટ ગાડી મૂકી છે, તેવા અનેક સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે પરંતુ દુઃખી પીડિત પતિ ઓ માટે શું?
અમદાવાદ, સરકાર દ્વારા જનતા ના સહાય માટે થી બધી સવલતો ઉભી કરવામા આવી છે. જેમ કે, કોઈ બિમાર થાય તેને હોસ્પિટલ લઈ જવા માટે ૧૦૮, કોઈ મૃત્યુ થાય તેના માટે રાખ વાહિની, કૌઈ મહિલા ભાળકને જન્મ આપે ત્યારે ખિલવવાર આ કાયદાઓના મૉટી ખિલાટ ગાડી મૂકી છે, તેવા અનેક સહાય સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે પરંતુ દુઃખી પીડિત પતિ માટે છે.
ભારત દેશમાં પીડિત સ્ત્રીઓને ન્યાય મળે એ માટે બીઓના અનેક કાયદાઓ સરકાર દ્વારા ધડવામાં આવ્યા છે. સ્ત્રીઓના રક્ષા માટે I.P.S ૪૯૮-A, ૪૦૬, ૩૦૬, ૩૦૪-B.CR.P.C.-૧૨૫, ૨૪ HMA,D-V Act ૨૦૦૫, I.P.C. ની ક્લમ ૩૭૫, ૩૭૬. (B), (C) ૨૦૧૩લઈને અને કાયદા સ્ત્રી બોને ન્યાય મળે તે માટે ખાસ કૈમિલી કોર્ટ મા કરવામાં આવી છે. ત્યારે આ કાયદા છે બનાવ્યા છે, અપવાદ રૂપે સાચી સ્ત્રીઓ દુખી છે. તેના માટે આશીર્વાદરૂપ બન્યા છે, પણ સુકા ભેગુ લીલું પણ બળી જાય, તેમ સ્ત્રીઓના જાગરૂકતા તો આવી. પણ ભાગે સ્ત્રીઓ ખોટો દુરઉપયોગ કરી રહી છે. જ્યારે ૨૯૮ એક એવી કલમમાં પરના બા જ સભ્યો, તેની જાપટમાં આવી જતા હોય છે. પરંતુ પોલીસ તપાસ કર્યા વગર ઉપરોક્ત કલમોનો દુરઉપ/ગકરીદુઃખી પતિ તેમજ તેમના પરિવાર ઉપર લગાવામાં આવે છે. આજે પીડિત મો માટે ડાયદા છે તો પીડિત પતેનો માટે કોઈ જાેગવાઈ ખરી ?
શું પીડિત પુરુષ નથઈ હોતા? ભારતીય સંવિધાનમાં કાનૂન તમામ માટે સરખો છે, પરંતુ સ્ત્રી-પુરુષ કાનૂનમાં સમાન કેમ નથી? સંબંધિત દુઃખી પીડિતો માટે અમદાવાદમાં છેલ્લા ૨૫ વર્ષ થી ‘‘અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધ સંઘ- નામની સંસ્થા છે જેના અધ્યક્ષ શ્રી દશરથ દેવડા સમાજ સેવક તેમજ પતિ-પત્નીનું સમાપન કરાવી આપવા માહિર છે. પીડિત પુરુષોને ન્યાય અપાવવા તેમણે અથાગ પરિશ્રમ કર્યા છે તેમજ કરી રહ્યા છે.
પત્ની પીડિત પુરુષ સંઘના અધ્યક્ષ દેવડાએ પોતાની એમ્બેસડર કારને દુઃખી પતિ વાહિની તરીકે ઉપનામ આપ્યંું છે. આ સંસ્થામાં અનેક સભ્યો જાેડાયા છે, તેમાં પોલીસો, પત્રકારો, એન્જિનિયરો, વકીલો, જજાે, આર્મીઓ, નેતાઓ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ/કર્મચારીઓ સંસ્થામાં સભ્ય તરીકે જાેડાયેલા છે.સંઘના અધ્યક્ષ જણાવે છે કે, પત્ની માટે ભરણ-પોષણ ૧૨૫ જે સરકાર દ્વારા પત્ની માટે રક્ષણ અપાયું છે, તે સાચુ પણ મોટા ભાગે પત્નીઓ કાનૂનનો ગેરલાભ લઇ રહ્યા છે તેનો સખ્ત વિરોધ કરી રહ્યા છે.
આવનારા દિવસોમાં પુરુષો માટે કાયદાઓ લાવવા પણ જરૂરી છે. જેમ કે, મહિલા આયોગ છે, તો પુરુષ આયોગ કેમ નહી? શું મહિલાઓ જ ફક્ત તાર્સ ભોગવે છે પરંતુ પુરુષોએ તો આત્મહત્યા કરીને મરી રહ્યા છે તેનું શું? છેલ્લા ૧૦ વર્ષના એનસીબીના આંકડા તપાસ કરીએ તો સૌથી વધારે સંખ્યામાં પુરુષોની જ છે. દુઃખી પીડિત પતિઓને જાગૃત કરવા માટે દવડાજી આ દુઃખી પતિ વાહિની એમ્બેસેડર કાર લોન્ચ કરી છે.