ભારત દેશ આઝાદ થયો ત્યારથી આજે ૭૪ વર્ષના ગાળામાં ગંદકી, સાફ-સફાઇ, વર્ષોથી આ લોકો કરી રહ્યા છે. શેડ, રસ્તા પર ગમે ત્યાં કચરો ફેકતાં, પાનની પીચકારી મારતા સ્વચ્છ સીટી બનાવવા સૌથી મોટો હરણ ફાળો રહ્યો છે, તે સફાઇ કર્મીઓનો છે. આજે ભારતના વડાપ્રધાન દરેક તેમના વક્તવ્યમાં સ્વચ્છતા અભિયાનને પ્રાધાન્ય આપી રહ્યા છે. પોતે દરીયા કિનારે ગમે ત્યાં પડેલો કચરો પણ વીણીને સાફ-સફાઇનું અભિયાન તેજ ચલાવવા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ગાડીને હજુ ઘણોજ ધક્કો મારવાની જરૂર છે, ત્યારે ભાજપના અનુ.જનજાતિ GJ-18 ના પ્રમુખ તથા ગુ.હાઇકોર્ટના એડવોકેટ આરતીબેન ભીલ દ્વારા પોતાના જન્મદિને એકદમ સાદાઇથી અને કોઇ મોંઘેરા મહેમાન નહીં, બર્થડે માં બન્યા મોંઘેરા મહેમાન તે હતા સફાઇ કર્મીઓ જે વર્ષોથી રોડ, રસ્તા પર સાફ-સફાઇથી લઇને શહેરને સ્વચ્છ સુંદર બનાવવા જે અથાગ પ્રયત્ન છે. તે આ લોકોને આભારી છે. ત્યારે ગમે તેવા રોગો હશે, પણ સ્વચ્છતા જ્યાં હશે, ત્યાં રોગો પણ દૂર ભાગશે ત્યારે આરતીબેન ભીલ દ્વારા પોતાના જન્મદિને દરેક કર્મીને સાલ ઓઢાડીને તેમને ચોકલેટની ગીફ્ટ આપીને સન્માન કર્યું હતું.
આજે કરોડો નહીં, પણ અબજાે રૂપિયાની ગ્રાંન્ટ સ્માર્ટ સીટી, તથા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ બે હાથે નહીં પણ ચાર હાથે આપી રહ્યા છે, પણ જે સપનું ઁસ્ મોદીએ જાેયું હતું, તે હજુ શાકાર થયું નથી, સાકાર નહીં થાય તો આકાર કેવી રીતે બદલાશે, ત્યારે ઘણાજ સ્વચ્છતા પ્રેમીઓ આ સેવામાં જાેડાયા છે. ત્યારે મહિલા યુવાન એવા આરતીબેન દ્વારા જે દરેક સફાઇ-કર્મીઓ છે, તેમને સાલ ઓઢાડીને જે ગીફ્ટ આપી ત્યારે ઘણાજ સફાઇ-કર્મીઓની આંખમાં આંશુ હતા, ત્યારે આ સફાઇ કર્મીઓ માટે જે ખરેખર કિટ જાેઇએ તે તેમને મળતી નથી, સાફ-સફાઇના અભિયાનમા ઘણીવાર ડસ્ટબીનથી લઇને અનેક જૈવિક ચીજવસ્તુઓ વાળતાં અનેક ભિખારીઓના આ કર્મીયો ભોગ બનતાં હોય છે. ત્યારે આરતીબેન ભીલ દ્વારા માસ્કની પણ વહેંચણી કરવામાં આવી હતી, દેશમાં કોરોનાના કેસોમાં ભલે ધટાડો થયો હોય પણ કેર રાખવી એટલી જ જરૂરી છે. ત્યારે આ મહિલાએ તો પોતાના જન્મદિનની ઉજવણી સફાઇ- કર્મીઓ સાથે કરી, ત્યારે તેનો આનંદ કાંઇક ઓર જ હોય છે, આજના ફાસ્ટ લાઇફના યુગમાં બર્થ ડે કેક કાપીને તમે ઉજવો, તો આવેલા મહેમાનમાં ઘણા કોઇપણ ખાવામાં મોંઘીદાટ હોટલમાં આપેલી પાર્ટીથી લઇને અનેક વસ્તુઓમાં તર્ક-વિતરક અને વાંધા-વચકા તો કાઢે, ત્યારે મનુષ્ય ફક્ત એક એવો જીવ છે, જેને પાવરફુલ મગજ આપ્યું છે, જે સારા વિચારો પણ કરી શકે અને નકારાત્મક પણ, ત્યારે કહેવત છે, કે અબોલ જીવને ગમે તે આપો, પણ આવન-જાવન કરતાં હોય તો ઓળખી લે, કે મને બટકંુ-રોટલો આપ્યો હતો, ત્યારે સાફ-સફાઇના અભિયાનમાં આ નવો કોન્સેપ્ટથી જે ૪૪૦ વોલ્ટનો પાવર જે સફાઇ કર્મીઓમાં આવ્યો છે, તે પાવર લાવવામાં જે આરતીબેનની શુધ્ધ-બુધતા વખાણવા લાયક છે., દેશમાં કરોડો નાગરીકો છે,જેઓ બર્થ ડે ક્યારે જતી રહે, ખબરપણ ન હોય, રોટલાની ચીંતા હોય તેમાં બર્થ ડે ક્યાંથી ઉજવે, ત્યારે આરતીબેન દ્વારા કરેલી પહેલ એ સાફ-સફાઇની મોટી વ્હેલ બને તો નવાઇ નહીં, પણ હા, દરેક સ્વચ્છતા અભિયાન ને શાકાર કરવામાં મોટો ફાળો આપનારા સફાઇ કર્મીઓના થયેલા સન્માનથી ગ્દગદીત થઇ ગયા હતા. ત્યારે જે લોકોને કુદરતે આપ્યું છે, અને વાપરવં ક્યાં? તે પ્રશ્ન હોય તો આરતીબેન પાસે જશો, વિનામૂલ્યે સલાહ, અને સેવા સાથે આપવા આવશે, ત્યારે ભારતના વડાપ્રધાનનું સ્વચ્છતા અભિયાનનું સપનું સાકાર કરવા જે આરતીબેન દ્વારા પહેલ અને નવી સોચ ઉભી કરી છે, તેમાં વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનને ગ્રોથ એન્જીન સાથે બળ મળશે, તેમાં કોઇ શંકાને સ્થાન નથી,