GJ-18 મનપાનું નવું બિલ્ડીંગ જિલ્લા પંચાયતની બાજુમાં નવનિર્માણ પામેલ છે. ત્યારે અભારથી અન્ય કચેરીઓ ખસેડવાની તૈયારીઓ આરંભીયા બાદ તમામ ગાડીઓ ભરીને સામાન નવી બિલ્ડિંગ માં ઠલવી દીધા બાદ મેયરની જાણ બહાર આકાર્ય થતાં તમામ સામાન પરત મંગાવવામાં આવ્યો છે. નવી કચેરીમાં દીવાલો અને ઓરડા તૈયાર થઈ ગયા છે. પરંતુ અન્ય કામ હજુ ધીમી ગતિએ ચાલી રહ્યું છે ત્યારે મનપાની ૬ જેટલી શાળાને નવી કચેરીમાં ખસેડવાનું જે ર્નિણય કરવામાં આવ્યો તે તગલઘી કે પછી સોચ વિચારનો નિણર્ય હતો,તે તે ખબર પડતી નથી ? ત્યારે GJ-18 ન્યુ અને GJ-18 ઓલ્ડ જેવો ઘાટ સર્જાયો છે.હાલ મનપા કચેરીએ સામાન પરત લાવવાની કામગીરી ચાલુ છે.
નવી બનાયેલ બિલ્ડીંગ કચેરીમાં ફર્નિચર , વાયરીંગ, છઝ્ર સહિતની અનેક નાની મોટી કામગીરી હાલ પેન્ડીંગ છે. આ કામ પૂર્ણ થવામાં હજુ ૫ મહિના જેટલો સમય જાય તેમ છે.ઘ-૪ થી લઈને અનેક યોજનાઓના મૂહુર્ત અને લોકાર્પણ નામ કમાવાની લાઈ માં કરી દીધા, પણ પ્રશ્નોની ગ્રડીયો જેમાંથી આવી રહી છે, તે નવા સત્તાધીશોના લોકો કાન આમળી રહ્યા છે. કમિશનર દ્વારા ૬ જેટલી શાળાના કર્મચારીઓને સોમવારથી નવી કચેરીમાં સ્થળાંતર કરતા પહેલા ટેબલ, ખુરશી ,પાણી કુલર, તિજાેરી જેવી વસ્તુઓ ને નવી કચેરીમાં ખસેડવામાં આવી હતી. ત્રણેક દિવસથી ખટારા ભરીને ગયેલી ટ્રકો ખાલી કરવાઇ બાદ કેિઅ ભરીને ભડ બિલ્ડિંગમાં પરત આવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.