બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એકટ ફળ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલા ધારાગાસ્ત્રીઓ પૈકી જે ધારાશાસ્ત્રીઓ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડના સભ્ય બનેલ છે અને નિયમિત રીન્યુઅલ હી ભરે છે તેવા મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને વલમાં રૂપિયા ત્રણ લાખ ચાસ હજાર મૃત્યુસહાય ચુકવવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તાજેતરમાં મળેલ એડમીનીસ્ટ્રેટીવ કમિટી ધ્વારા ગુજરાતના કોઇપણ ધારાશાસ્ત્રી જે ગુજરાત એડવોકેટ વેલ્ફેર ડના સભ્ય હોય તેવા ધારાશાસ્ત્રીઓના વારસદારોને મુસંહાય ચૂક્વવાનો નિર્ણય કરેલ. જે અનુસંધાને બાર કાઉન્સિલ એક ગુજરાતના ચેરમેન શ્રી કિશોરકુમાર આર.વિવેદી, વાઇસ-ચેરમેન શ્રી કરણસિંહ બી.વાધેલા એકઝીક્યુટીવ કમિટિના ચેરમેન શ્રી મનોજ એમ. નડકટ, એડમીનીસ્ટ્રેટીવ કમિટીના સભ્યશ્રી અનિલ સી.કેલ્લા શ્રી રમેશચંદ્ર જી.ગા નાઓની એડમીનીસ્ટ્રેટીવ કમિટીની મીટીંગ યોજવામાં આવેલ. જેમાં આસરે છેલ્લા ચાર માસમાં મૃત્યુ પામેલા ગુજરાતના ૧૯૯ ધારાશાસ્ત્રીઓની અરજી જાય પર ધરવામાં આવેલ જેમાં ગુજરાતના ૧૩૦ જેટલા ધારાશાસ્ત્રીઓ કે જેઓ ગુજરાત એડવોકેટ વેલ્વર દંડના સભ્ય હતા અને નિયમિત વેલ્ફેર ફંડની ફી સમયસર ભરેલ હોય તેમના વારસદારો ધ્વારા જ મૃત્યુ સવની અરજી કરવામાં આવેલ અને મૃત્યુ સાયની અરજીમાં તમામ વિગતોની પુર્તતા કરવામાં આવેલ હોય તેવા ૧૩0 ધારાશાસ્ત્રીઓને મળવાપાત મૃત્યુસહાય પ્રમાણે કુલ્લે 3, 3,00,00,000/- એક રૂપિયા ત્રણ કરોડ પુરા ચુકવવાનો નિર્ણય કરેલ વધુમાં, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત થારા બાર કાઉન્સિલ ઓલ ગુજરાતના રીલ પર નોંધાયેલા ૨૫૫૦ ઉપરાંતના ધારાશાસ્ત્રીઓને અત્યાર સુધી અઠ્ઠાવન કરોડ ઉપરાંતની મૃત્યુ સમય ચૂકવવામાં આવેલ તેમ જણાવવામાં આવેલ છે.
તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા માદગી સહાય કિમિંટની મીટીંગ મળેલ. માં પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની મોદીસાય કમિટિમાં સમગ્ર ગુજરાતના તાલુકા અને જીલ્લા અદાલતો માથી આવેલ કોરાના માદગી સહિતની માંદગી સાચની અરજીઓ લય પર લેવામાં આવેલ અને જેમાં, કર જેટલા ધારાશાસ્ત્રીઓને માદગી સહાય પેટે કુલ્લે રૂપિયા બાર લાખ ચૂક્વવાનો નિર્ણય કરવામાં આવેલ
અને એ ઉલ્લેખનીય છે કે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત પ્વારા છેલ્લા બે નાણાકીય
વર્ષમાં મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને રૂપિયા વીસ કરોડ ઉપરાંતની મૃત્યુ
સાય તેમજ માદગીસહાય ચુકવવામાં આવી છે.