ખાવા-પીવાથી લઈને હવે દૂધમાં પણ મંદી

Spread the love

અમુલ ખાતે દરરોજ દૂધની થતી આવકમાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. એક બાજુ મંદી અને બીજી બાજુ મોંઘવારી. જેને લઈને ઘાસચારો અને પશુ દાણના ભાવ આસમાને છે. ત્યારે અમુલમાં થતી દૂધની આવકમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતના અઢારે અઢાર સંઘમાં અત્યારે દુધ ઓછુ આવી રહ્યું છે. અમુલ ખોટ ખાઈને પણ પશુપાલકોને અમુલ દાણ આપી રહ્યું છે. તેમ છતાં દુધની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com