ગુજરાતનું કહેવાતું પાટનગર -GJ-18 જ્યાંથી તમામ કાયદાઓ, નિયમો, હુકમો ભલે અહીંથી પસાર થાય ગુજરાત બધાનું બાપ ભલે કહેવાય, પણ નિયમો, કાયદાઓ, પરિપત્રો અહિંથી નીકળ્યા હોવા છતાં અહીંયા કાયદા ની ઐસિકી તૈસી સમજનારા બિલ્ડરો, કોન્ટ્રાક્ટરો ઓછા નથી, ત્યારે સરકારે જે અધિકારી, કર્મચારી અને રહેવા માટે રાહત દરે પ્લોટ આપ્યા હતા, તે પ્લોટમાં દુકાનો સાથે શોપિંગ મૉલ અને શોપિંગ સેન્ટર બની રહ્યું છે, ત્યારે તંત્ર શું ધ્યાન રાખે છે, તેનો આ વરવો નમૂનો છે. ત્યારે ઘ-દોઢ પાસે આવેલા આ રાહરાહદરના પ્લોટમાં દુકાનો, શોપિંગ મોર બની મંજૂરી તંત્ર એ આપી છે. ખરા ? રાત-દિવસ કામ કરીને સૌથી રાત્રે ગેરકાયદે કામ ચાલુ રખાવી ને તંત્ર કી ઐસી તૈસી સમજનારા આ કોન્ટ્રાક્ટરો સામે કમિશનર શ્રી હવે દંડો પછાડો, ૫ વર્ષ પહેલા સે-૨૪ ખાતે ગેરકાયદે દબાણો હટાવ્યા બાદ તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું છે. ત્યારે તંત્રની આ રોડ રસ્તા પર ચાલતા દબાણોની ખબર ન હોય તે કેવી રીતે બની શકે ? કમિશનરશ્રી દંડો પછાડો, ગેરકાયદે દબાણોના રાફડા શહેરમાં ફાટી નીકળ્યા છે, બેરોકટોક દબાણો ગેરકાયદે થતાં તંત્રની કોઇ ડોર જ નથી,