ટીંટોડા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતના નવા ચુંટાયેલા સદ્દસ્યો દ્વારા ગામની ગટરોનુ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યુ.

Spread the love

સવિનય જણાવવાનુ ટીંટોડા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતના નવા ચુંટાયેલા સસ્યો દ્વારા ગામની ગટરોનુ સફાઇ અભિયાન કરવામાં આવ્યુ જેમાં ટીંટોડા ગામના નવા ચુંટાયેલા સદસ્યો ઠાકોર રેખાબેન મુકેશજી . ઠાકોર મુન્નીબેન શૈલેન્દ્રજી .ઠાકોર હિરલ યોગેશજી .ઠાકોર જીગરજી રાજુજી . ઠાકોર શારદાબેન કલાજી. ઠાકોર હર્ષદ જેમણે ગામનું નેત્રુત્વ કરી ગામની બધી ગટર લાઇનનુ યુધ્ધના ધોરણે કામ કરી ગામની ઉભરાતી ગટરો સાફ કરાવી ગામને આગામી દિવસોમાં સ્વચ્છ રાખવાનો અને ગામને વિકાસની બાજુ દોરવા પ્રયત્નો કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com