રાજ્યના 12 પીઆઈને ડીવાયએસપી માં બઢતી મળી વાંચો વિગતવાર

Spread the love

ગૃહ વિભાગ દ્વારા૧૨ જેટલા પીઆઈને ડીવાયએસપી ની બઢતી ના હુકમ કરવામાં આવ્યા છે ત્યારે પીઆઈની બઢતી માં અમદાવાદનાએમ.કે. રાણાને સુરતમાં નિમણુંક અપાઈ છે જયારે રાજકોટ ઘંટેશ્વર એસઆરપી કેમ્પના જે.ડી. બોરીચાને અમદાવાદ ખાતે મેટ્રો ટ્રેનની સુરક્ષા માટેના અનામત પોલીસ દળમાં ફરજ સોંપાઈ છે.
આ સિવાય મરીન ટાસ્ક ફોર્સ ઓખાના ડીયાયએસપી એ.જે. તળાજીયાને ગાંધીનગર ખાતે મદદનીશ સેનાપતિ, ઉદ્યોગ સુરક્ષા માટેના પોલીસ દળમાં બદલી કરાઈ છે. ઉપરાંત એસઆરપી જુથ 9 વડોદરાના ડીવાયએસપી બી.કે. ઝાલાને મરીન ટાસ્ક ફોર્સ કોટેશ્વર કચ્છ, વડોદરા ટ્રેનીંગ સ્કુલના કે.પી. પારેખને ઓખા દેવભૂમી દ્વારકામાં મરીન ટાસ્કફોર્સમાં, એસઆરપી જૂથ-16 કચ્છ, ભચાઉના વી.બી. પટેલને વડોદરા જુથ-9 ખાતે બદલી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com