રામની છોટી , કામમાં મોટી, નામ ખિસકોલી
26મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં ૭૩ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થઇ રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં અબોલ જીવ પણ તિરંગો હાથમાં લઈને દેશમાં જે લોકોએ સદાહત વકોરી હતી, તેને માનવજાત દ્વારા સમગ્ર દેશમાં ધ્વજ વંદન થી લઈને અનેક કાર્યક્રમો યોજાય છે. ત્યારે માનવજાત બાદ અબોલ જીવ પણ આપણા દેશના સહાદતીઓને શત શત નમન કરીને ધ્વજને સલામી આપીને ધ્વજ ફરકાવી રહી છે. કહેવત છે ,કે રામ રાખે તેને કોણ ચાખે ? ત્યારે રામે આ ખિસકોલી ઉપર હાથ ફેરવ્યો હતો. ત્યારે રામ ની લાડકી ખિસકોલીએ ૭૩ માં પ્રજાસત્તાક દિનની જે ઉજવણી કરતી હોય તેમ આ ફોટો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે.