ગુજરાતમાં ભણેલા, અને સરકારી નોકરીની ભરતીમાં આવેલા હજારો યુવાનોના તારણહાર હેમરાજભાઇ બન્યા છે. અને તમામ જ્ઞાતિ માટે દ્વાર સાથે કોઠાર ખુલ્લા મુકી દેનારા ઋષીવંશી સમાજે ૯૦ હજારથી વધારે યુવાનોને ભરપેટ જમાડ્યા છે. ત્યારે ગાંધીનગર ય્ત્ન-૧૮ શહેર ની પ્રતિષ્ઠા માં વધારો કરવા હેતુ થી અને સેવા એજ પરમો ધર્મ માની, સમભાવ,સદભાવના સૂત્ર ને સાર્થક કરતા દોઢ માસ થયો.
શ્રી હેમરાજ પાડલીયા ગાંઘીનગર દ્વારા પોલીસ ભરતી મા ગાંઘીનગર છેલ્લા દોઢ માસ થી આવતા દરરોજ ના ૧૫૦૦ તથા ૫૦૦ વાલી ૪૫ દિવસ ના કુલ ૯૦,૦૦૦ ઉમેદવારો તથા વાલી ને માટે નિશુલ્ક પોસ્ટીક આહાર, ફળફલાદી, તથા ફિઝયોથેરાપી ની વ્યવસ્થા કરવા મા આવેછે શ્રી હેમરાજ પાડલીયા ગાંઘીનગર દ્વારા પોલીસ ભરતી મા ગાંઘીનગર છેલ્લા દોઢ માસ થીઆવતા સેવા ને ગુજરાત ભર માંથી આવી વસેલા ભાઈ ઓ ગાંધીનગર ને કર્મભૂમિ માની અને પોતાના બાળકો ની જન્મ ભૂમિ માની ગાંધી નગર માં સ્નેહ સ્નેહ, સંગઠન અને સેવા નાં કાર્ય માં અગ્રેસર રહી અને ગાંધીનગર માં અવિરત સેવાકાર્ય કરી રહ્યા છે.
એ ઋષિવંશી સમાજ સેવા સંઘ નાં સ્થાપક પ્રમુખ શ્રી હેમરાજ ભાઈ રામજીભાઈ પાડલીયા ગાંધી નગર અને ગુજરાત ભર માં ૨૦૦૦૦ યુવાનો નાં રાહબર બની અને સેવા થી સ્વાભિમાન અને રાષ્ટ્ર ભકિત થઈ શકે છે. એવુ જણાવે છે.
જેમ કે શિયાળા માં કંબલ વિતરણ, ઉનાળા માં પાણી અને ચપલ વિતરણ,ચોમાસા માં છત્રી વિતરણ, કીટ વિતરણ, મછર દાની,માસ્ક સેનેટાઈઝ,અનાજ કીટ વિતરણ નાં સેવા ના કાર્યો સમગ્ર ગુજરાત માં કરી રહ્યા છીએ.તે ઉપરાંત ,ગુજરાત સરકાર ની ૧૦૮ એમ્બ્યુલન્સ, દર્દી ને હોસ્પિટલે પહોંચાડે છે.તો હેમરાજ ભાઈ તરફ થી ૮૦૧ એમ્બ્યુલન્સ ફ્રિ માં અશક્ત દર્દી ને રિક્ષા માં ઘેરે જવું નાં પડે, તેથી ૮૦૧ એમ્બ્યુલન્સ દ્વારા ઘેરે પહોંચાડે છે. તથા સ્મશાન માટે એમ્બ્યુલન્સ સેવા તથા રાજકોટ,સુરત,ગાંધીનગર અને મહા નગરો માં એમ્બ્યુલન્સ સેવા અર્પણ કરેલ છે . સેવા નું કાર્ય માધ્યમ બાકી ના રહી જાય એ માટે બ્લડ ડોનેશન કાર્ય ક્રમો, નિશુલ્ક નિદાન કેમ્પ , ભોજન પ્રસાદ રોજ સાંજે ગાય માતા ને ઘાસ ભોજન, અબોલ પશુ પંખી ને અનાજ , ચણ તથા ભૂખ્યા ને ભોજન માટે હેમરાજ પાડલીયા પ્રખ્યાત છે.
ધાર્મિક સનાતન ધર્મ પ્રચાર ધર્મ જાગૃતિ કેમ્પો,ધર્મ જાગૃતિ કૅમ્પો, દેશ સેવા માટે ૧૫ મી ઓગષ્ટ કે ૨૬ મી જાન્યુઆરી ધ્વજ વંદન નાં કાર્યક્રમો, રિટાઇર ફોજી ઓ માટે ઉત્કર્ષ નાં કાર્યક્રમો.ભારત સરકાર અને ગુજરાત સરકાર જનસુખાય ને યોગ્ય રીત રિવાજાે માં વિસ્તૃત રીતે કૅમ્પો કરી અને છેવાળા ના માનવ સુધી સરકાર નો હેતુ સિદ્ધ કરવા ના પ્રયત્ન કરે છે.
સમૂહ લગ્ન , પસંદગી મેળા ઓ સમાજ જાગૃતિ અભિયાન શિક્ષણ અને બેટી બચાવો અભિયાન કરવા, સમાજ સક્ષમ થાય અને એકબનિ ને પૂરક બની સમરસ, સદભાવના, સૌવેનંદન શિલ બનિ ને એક બીજા માટે સેવા કાર્ય ક્રમો
ભારતીય જનતા પાર્ટી સામાજિક સંકલન ઓબીસી મોરચા માં જવાબદારી ના કારણે ઓબીસી સમાજ સંગઠીત અને પરસ્પર નજીક આવી અને રાષ્ટ્ર નાં હીત માં યોગદાન આપે એવા કાર્યો ગુજરાત ભર ના ૧૨૦ સમજાે ના ૧૮૨ ગામો ના પ્રતિષ્ઠિત પ્રમુખો ને એક બીજા સાથે જાેડી અને સામાજિક સંગઠન અને અરસપરસ ભાતૃભાવ કેળવવા માટે ૧૦,૦૦૦ સમાજ ના આગેવાનો નો સંપર્ક કરી અને તેઓ નું પ્રતિષ્ઠા પુરસ્કાર ગ્રંથ નું નિર્માણ કરી રાષ્ટ્ર ને અર્પણ કરવા નાં કાર્ય, સમાજ સુધારક લેખો આસ્થા મેગેઝિન દ્વારા આપી અને અનૈતિકતા અને અત્યાચાર અને કુ રિવાજાે ને ડામવા ના ખુબજ પ્રયત્ન કરી રહ્યા છે. સેવા નું કોઈ માધ્યમ બાકી નથી કે તે ઋષિવંશી સમાજ સેવા ફાઉન્ડેશન અને આસ્થા સેવા યજ્ઞ અને ઓબીસી સામાજીક સંકલન સેલ ,સૌરાષ્ટ્ર-કચ્છ સમાજ સેવા ટ્રસ્ટ જેવી સંસ્થા ઓમાં રહી અને તે દ્વારા સેવાકીય કાર્યો પુર્ણ કરેછે ઓબીસી મોરચા ના નેજા નીચે ૧૫,૦૦૦ તુલસી ના કુંડા નું વિતરણ,૪,૦૦૦ વૃક્ષો નું રોપણ અને માવજત, બ્લડ ડોનેશન કાર્ય ક્રમ, કીટ વિતરણ, માસ્ક વિતરણ, કોરોના માં હોસ્પિટલો માં દર્દી ઓ ને સહાય અને સરકારી યોજના ઓ નો પ્રજા સુધી પહોંચાડવા નાં કાર્યો. હાલ ચાલુ સેવાકીય કાર્ય માં પોલીસ ની ભરતી માં આવતી જગદંબા સ્વરૂપ બહેનો ને સવાર માં પૌષ્ટિક નાસ્તો, ફ્રૂટ, લીંબુ પાણી ફ્રી વિતરણ કરેલ છે.
ગાંધી નગર મા આવતા અતિથિ ઓ અને વિદ્યાર્થી ઓ ની વ્યવસ્થા સાચવી ગાંધી નગર શહેર નું ગુજરાત ભર માં નામ રોશન કરેલ છે.
તથા ઋષિવંશી લાઇબ્રેરી ની સ્થાપના કરી વિદ્યાર્થી ને વાંચનની અધતન સુવિધા આપે છે ગાંઘીનગર મા રોજ ની ૧,૫૦૦ થી ૨,૦૦૦ દિકરી ,યુવાનો,વાલી ઓ આવે છે તેઓ ને ગાંધી નગર નાં પનોતા પુત્ર શ્રી હેમરાજ ભાઈ પાડલીયા દ્વારા રોજ આજે દોઢ માસથી અવિરત સેવા આપવા મા આવી રહી છે. જેના કારણે ગુજરાત ભર મા ગાંધી નગર ની આ સુવિધા થી ગાંધી નગર નાં અતિથિ દેવો નું આગતા સ્વાગતા અને સુવ્યવસ્થા થાય છે. એવા ગુજરાત ભર માં ગાંધી નગર ને ગુંજતું કરી દીધેલ છે તેનો યશ શ્રી હેમરાજ ને જાઈ છે.