GJ-18 ખાતે હત્યાકાંડ મામલે કડક પગલાં ભરવા માલધારી સેના વીએચપી બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું જુઓ વિડિયો

Spread the love

સ્વ. કિસન ભરવાડ ની ઘાતકી હત્યા અનુસંધાનેઆજરોજ કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવીને કડકમાં કડક સજા કરવા તથા ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા,જેહાદી પ્રવૃત્તિ ચલાવતા તત્વોને પકડવા, તેમના વતન ખાતે માર્ગનું નામકરણ કરવામાં આવે ,મૃતક યુવાનની પત્નીને પેન્શન આપવામાં આવે તેમ અલગ માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *