ગુજરાતનું સચિવાલય હવે IAS માટેનું ઘરડા ઘર બની રહ્યું છે, ત્યારે રિટાયડ બાદ પણ અભીભી મે જવાન હું, ત્યારે રિટાયર્ડ બાદ શું મારું થશે ? શું કરીશ ? નોકર,ચાકર ,બંગલો ,ગાડી, રૂવાબ ર આ બધાનું ટેન્શન હવે રિટાયર્ડ થવાનું છે. ત્યારે હમણાં એક આઇ.એ.એસ. અધિકારી સૌરમ્યના સમ્રાટ કહેવાતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી માં તેમનું મોટું રોકાણ પણ હોવાની લોકો ચર્ચા જગાવી છે ત્યારે સુરમ્ય સમ્રાટ એટલે કહેવાય છે કે બધી જગ્યાઓ ઉપર તેમના સિક્કા નું લેવલ છે. ત્યારે રિટાયર્ડ બાદ શું કરવું તે ટેન્શન નથી વકાવા અત્યારથી જ એટેન્શન થઇ ને હર્ષ ચાલીસા નામના વખાણ ના ભજીયા તૈયાર કરીને પૂરેપૂરી ચાલીસા વાંચી રહ્યા છે.ત્યારે ગૃહમંત્રી પોતે ભલે ભણેલા ઓછા હોય ,પણ કોકાસૂત્રના રાજા છે. પોલીસ ખાતા થી લઈને તમામ કાર્યમાં ગતિવિધિમાં માહિર છે, ત્યારે હવે આ આઇ.એ.એસ પોતે ત્રણ મહિના બાદ થવાના છે. ત્યારે અત્યારથી પોતાને સ્ટેચ્યુ ઓફ યુનિટી માં રીટાયર્ડ બાદ સાદો એવો હોદો મળે તે માટે ગૃહમંત્રીના ભરપેટ વખાણ ના ભજીયા તળી તળી ને સી.આર.પાટીલ ની ગુડ બુક માં પ્રવેશ મેળવવા ધમપછાડા કરી રહ્યા છે. કારણ કે ગૃહમંત્રી પાટીલ સાહેબ ના લાડકા અને ટચ સ્ક્રીન છે. જેથી પોસ્ટિંગ વખતે કજીયા ન થાય તે માટે અત્યારથી જ ભજીયા વખાણના શરૂ કરી દીધા છે. ગુજરાતના પાટનગરમાં આવી સનદી અધિકારીઓ મોટાભાગે રીટાયર્ડ થવામાં છે. ત્યારે હજુ સાહેબ ગીરી નો ચસ્કો કોઈને જતો નથી ,ત્યારે આજે સચિવાલય મોટાભાગે રિટાયર્ડ અધિકારીઓના આઉટસોર્સિંગ ઉપર ચાલી રહ્યું છે. ત્રણ મહિના બાદ રિટાયડ બાદ શું કરીશું તેની ચિંતા સતાવતા એક રાજકીય પંડિતે તેમને મોટી લિંક બતાવી દીધી ,હવે આ લિંક એ લખાણો ની વખાર હોય તેમ વખાણના ભજીયા ફક્ત સોશિયલ મીડિયા મારફતે ખવડાવીને સબ હવા મે હોય તેમ પાછળ તેમની નિમણૂક રિટાયડ બાદ કોઈ કજીયા ન થાય તે માટે ભજીયા હવે રામબાણ હોય તેમ અર્જુન નું તીર એક જ કમાને જાય તેમ આ આઇ.એ.એસ અધિકારીઓ ત્રણ મહિના બાદ નું રિટાયડ પછી પોસ્ટિંગ મળી રહે તે માટે વખાણના ભજીયા પાછળથી ન થાય કજિયા તેમ કાર્ય આરંભી દીધું છે.