GJ-18પેથાપુર, માણસા, ખાતે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા પેપર કાંડના પ્રશ્ને આપ દ્વારા અસિત વોરા નું રાજીનામું આપે તે પ્રશ્ને જેલ ભરો આંદોલન કરનારા અનેક નેતાઓએ ફટાકડા મીઠાઈઓ વહેંચી ને જીત નું જશ્ન મનાવ્યું હતું. ત્યારે GJ-18 ના માણસા પેથાપુર ખાતે અસિત વોરા ના રાજીનામાં સંદર્ભે આપ પાર્ટીએ પેંડા વહેંચ્યા હતા