જયરાજસિંહ પરમાર સાથે NSUI અને યુથ કોંગ્રેસમાં 150 બીજા હોદ્દેદારો કાલે ભાજપનો ખેસ પહેરશે

Spread the love

અમદાવાદ

કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે આખરે જાહેરાત કરી દીધી છે કે, તે મંગળવારે બીજેપીમાં જોડાશે ત્યારે જયરાજસિંહ પરમારના સમર્થનમાં ગુજરાત NSUI અને યુથ કોંગ્રેસમાં ભૂકંપ આવી ગચો છે અને રાજીનામાનો દોર શરૂ થઇ ગયો છે.

આ દરમિયાન હવે ગુજરાત NSUI અને યુથ કોંગ્રેસમાંથી પણ લગભગ 150 હોદેદારો રાજીનામાં ધરી ભાજપનો ખેસ પહેરવા તૈયાર થયા છે.ગુજરાત NSUI અને યુથ કોંગ્રેસમાંથી જયેશ દેસાઈ (પૂર્વ સેનેટ સભ્ય – ગુજરાત યુનિવર્સિટી), સાહિલ જોશી (ઉપપ્રમુખ – ઘાટલોડિયા વિધાનસભા યુથ કોંગ્રેસ), શક્તિરાજસિંહ ચૌહાણ (મહામંત્રી – અમદાવાદ યુથ કોંગ્રેસ), સુરજ રાજપૂત (મહામંત્રી – બોપલ યુથ કોંગ્રેસ), આ તમામ હોદ્દેદારો સાથે 150 બીજા હોદ્દેદારો જયરાજસિંહ પરમાર સાથે ભાજપનો ખેસ પહેરશે.બીજી બાજુ ગુજરાત કોંગ્રેસમાં નારાજગીનો દોર યથાવત છે. ત્યારે તાજેતરમાં જ કોંગ્રેસના પ્રદેશ, ઉપપ્રમુખ તેમજ ઓફિસ ઇન્ચાર્જ વિજય દવેએ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com