Spread the love

સુરત જેવી ઘટના માણસા તાલુકાના અમરાપુર ગામે લીંબોદરા ની દીકરી નું ગળું કાપી હત્યા કરવાના પ્રયાસ માં આરોપીને કડકમાં કડક સજા થાય અને પીડિતાને ન્યાય મળે તે માટે માણસા મામલતદાર સાહેબ શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં ધારાસભ્ય શ્રી સુરેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુસિંહજી ઠાકોર, તાલુકા પ્રમુખ ગીરવતસિંહ ચાવડા, ગુજરાત મહિલા ઉપપ્રમુખ ગીતાબેન પટેલ, પૂર્વ શહેર પ્રમુખ જયંતીભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય અશોકસિંહ, તાલુકા પંચાયત સભ્ય શોભનાબેન, યુથ પ્રમુખ પિયુષભાઇ પંચાલ,યશવંતભાઈ ચૌધરી અને કોંગ્રેસ પાર્ટી નાં સભ્યો ઉપસ્થિત રહ્યા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com