Spread the love

 

    રોડ, રસ્તા પર ગમે ત્યાં મૂકેલા હોર્ડીંગ્સ બોડો હવે સર્કલ ઉપર લાગી જતાં સર્કલની શોભા પણ ઘટી રહી છે, અને વાહન-ચાલકોને પણ તકલીફ પડી રહી છે, ત્યારે ઘ-૫ સર્કલ પાસે બોર્ડ તુટીને લટકી ગયું પણ કોઇ હટાવવા તૈયાર નથી, ત્યારે વાહન ચાલકો વાગી જાય પોતાને નહીં તે માટે સેફ્ટીથી જઇ રહ્યા છે, પણ બીજા વાહન-ચાલકનું હિત કોઇ જાેતું નથી, આપણે બચી ગયા, ત્યારે સરકારી બોર્ડ તો ખરા પણ GJ-18 ખાતે ટ્યુશન ક્લાસીસચના સંચાલકોએ પણ બોર્ડ એટલા બધા લગાવી દીધા છે, કે જાણે કર્મચારીઓની નગરી ધંધાર્થીઓની હોડ જામી હોય તેમ કોઇ બોલનાર ન હોય તેમ બંગને પણ ગાંઠતા નથી, ત્યારે ઘ-૫ પાસે લટકી રહેલું બોર્ડ અનેક વાહન-ચાલકો માટે મુસીબત બન્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com