Spread the love

એક ફૂલ દો માલી, સુબહ ભરી શામ કો ખાલી, ત્યારે તસવીરમાં લારી ખેંચતી મહિલાને
તેના બે બાળકો પણ મદદમાં હોય તેમ લાગી ગયા છે, આ તસવીર ઘણું બધું કહી જાય છે,
ભણવાની ઉંમરે લારી? ભાઈ મોંઘવારીમાં મધ્યમવર્ગ થી લઈને શ્રમજીવીઓની કમર તોડી
નાંખી છે, ઘર ચલાવવાનું બજેટ વધતું જાય છે કરવું શું? ત્યારે આ યુગમાં મોજ થી જીવતા હોય
તો આ શ્રમજીવીઓ છે, મોબાઈલ તેમનું ઘરેણુ બન્યુ છે. બાકી પાપી પેટકા સવાલ હૈ, શાકભાજી
તાજી વેચીને જે વધી હોય તેને આ બંદા ખાય પણ હા, બજેટ ભલે મોંઘવારીથી લઈને અનેક
પ્રકારના ઘર ચલાવવા વધે, પણ ડોક્ટરને ત્યાં જવું પડતું નથી, તે સૌથી સુખમય જિંદગી
જીવનારા આ શ્રમજીવી છે, આજનું બાળક આવતીકાલનો ભવિષ્ય છે, પણ મોંઘવારી એવી
માઝા મૂકી છે, કે ભણાવે તો ખાઇએ શુ? સરકારી શાળામાં ફી માફી હોય પણ ભણવા માટે
દફતર નાસ્તાનો ડબ્બો ચોપડા, ચોપડી પણ લાવી તો ખરી ને? ત્યારે મારા ગગા મારી સાથે શું
ખોટા? આ તસવીર જાેવા જઈએ તો મધર ઇન્ડિયાની યાદ આવી જાય છે. પિક્ચર માં ખેતર
હતું અને હળ ચલાવતી માતા હતી, ત્યારે અહીંયા માતા લારી ચલાવે છે, મદદરૂપ થઈને
લારીને ધક્કો મારે છે. આજના યુગમાં સુખી સંપન્ન બાળકો શું કરી શકે? ઉનાળામાં એસી,
ઠંડીમાં હીટર, વરસાદમાં રેન કોટ ત્યારે આ બાળકને ત્રણેય સીઝનમાં પોતાનો ભગવાન બધી
જ સીઝન સામે લડીને આ બાળકો એન્ટિવાયરસ બની ગયા છે, ત્યારે તમામ સગવડો મેળવતું
બાળક આજે માઇકાંગલું અને તમામ જરૂરિયાત સિવાય પગ મૂકતું નથી અને આગળ ડગ
માંડતું નથી. ત્યારે આ બાળક જે લારીને ધક્કો મારીને દોડી રહ્યું છે, તે ખરેખર આ ચીત્ર
ગરીબી મોંઘવારી ભણતરથી લઈને અનેક સંદેશ આપનારું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com