કિરપાલસિંહ બન્યા ભાજપનો પાવરફુલ કંચો,

Spread the love


રાજપૂતસમાજનો યુવા ચહેરો અને હરહંમેસા સેવાકાર્યમાં જાેડાયેલા કિરપાલસિંહ ભાજપમાં જાેડાતા ઉત્તર ગુજરાત તથા માણસા પંથકથી લઈને પેથાપુર, કલોલ, દહેગામ અને GJ-18 ના નવા સમાવિષ્ટ વિસ્તારોમાં ડંકો વાગશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી, બિનવિવાદી અને દરેક સમાજને સાથે રાખીને ચાલતા ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં જેમનું લેવલ પાવરફુલ દોડે છે, એવા કિરપાલસિંહ અને ભાજપના યુવા એવા પ્રદેશના મહામંત્રી પ્રદિપસિંહ ચારણીમાંથી અને અનેક યુવાઓને ચાળી ચાળીને કંચો લઈને આવ્યા છે.
કિરપાલસિંહ ભાજપમાં જાેડાતા દરેક ગામોમાં તેમનું દબદબાભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજાેલનાં સામાજીક આગેવાન એવા પરમ પૂજ્ય મહંત શ્રી નાગેશ્વરગિરીજી (બોરીયા મહાદેવ આજાેલ) સાથે મોટી સંખ્યામાં યુવાનો, વડીલોના આશીર્વાદથી જાેડાયા હતા. રાજપૂત સમાજનું યુવામાં સારું એવું નામ ધરાવતા કિરપાલસિંહ દ્વારા રાજકારણમાં હવે પગ ઉપાડતાં આવનારા દિવસોમાં ભાજપ માટે મોટું પ્રભુત્વ ઉભું થઇ રહ્યું હોવાની પણ ચર્ચા જાગી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com