GJ-18 જિલ્લાના સરપંચશ્રીઓનો અભિવાદન સમારંભ યોજાઈ ગયો

Spread the love


GJ-18 ખાતે જિલ્લાની સહકારી સંસ્થા અને નામાંકિત નામ ધરાવતી મધુર ડેરી તથા GJ-18 ભાજપ જિલ્લાના સહયોગથી GJ-18 જિલ્લામાં નવા ચૂંટાયેલા સરપંચો, તાલુકા સદસ્યો, જિલ્લા સદસ્યોનું સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં કાર્યકરો ,સરપંચો, હોદ્દેદારો ઉમટી પડ્યા હતા.
આ કાર્યક્રમમાં ભાજપના GJ-18 ના પ્રભારી તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી ભાજપ જિલ્લા પ્રમુખ અનિલ પટેલ, પૂર્વ પ્રમુખ નિમેષ શાહ, પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ ઉપસ્થિત રહ્યા હતા ,ત્યારે મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ધારાસભ્ય શંભુજી ઠાકોર થોડા મોડા આવ્યા હતા .ત્યારે તમામ નું સાલ ઓઢાડીને બુકે આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com