Gj-18 ની યુક્રેન ખાતે અભ્યાસ કરતી વિધિને ઓપરેશન ગંગા હેઠળ સલામત લાવવામાં આવતા નગરસેવક મુલાકાતે

Spread the love

આજ રોજ યુક્રેન – રુશિયા યુદ્ધ માં ફસાયેલ વિદ્યાર્થીઓ ને “ઓપરેશન ગંગા” હેઠળ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ ( સરકાર દ્વારા ) સહી સલામત લાવવા માં આવી રહ્યા છે જેમાં અમારા વોર્ડના પરિવાર અને દીકરી વિધિ હિંમતભાઈ પટેલને કોર્પોરેટર અને સંગઠ્ઠનના મિત્રો મળવા ગયા હતા. જેમાં પરિવાર દ્વારા અને દીકરી વિધિ દ્વારા મોદી સરકારની કામગીરીની ખુબજ પ્રશંસા કરી અને હ્રદયથી આભાર માન્યો.
તેજલબેન નાઈ દંડક, મીરાબેન પટેલ, પૉપટસિહ ઞૉહીલ, મનીષભાઈ પટેલ, પ્રમુખ રાજભા વાધેલા, જયમીન વૈધ, યોગેશભાઈ નાઈ, યોગેશભાઈ પટેલ,
ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *