તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાત એટલે વકીલોની માતૃસંસ્થા કહેવાય છે ત્યારે આજરોજ ગુજરાત સરકાર નાણા મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા ગુજરાતના વકીલોના લાભાર્થે કરોડ જેટલી માતબર રકમની જાહેરાત કરી છે ત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા આભાર માન્યો હતો ત્યારે સરકાર શ્રી દ્વારા લાઇબ્રેરી માટે સવા બે કરોડ તેમજ વકીલોના વેલ્ફેર ફંડ ના લાભાર્થે રૂપિયા પાંચ કરોડ ફાળવેલ તે સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી નાણા મંત્રી કનુભાઇ દેસાઇ લીગલ સેલના કન્વીનર અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન જે જે પટેલ નો આભાર કિશોરકુમાર ત્રિવેદી ચેરમેન બાર કાઉન્સીલ ઓફ ગુજરાત વાઘેલા વાઇસ ચેરમેન બાર કાઉન્સીલ ઓફ ગુજરાત મનોજ એમ અનડકટ ચેરમેન બાર કાઉન્સીલ ઓફ ગુજરાત તથા gj 18 ખાતેથી શંકરસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા