લેભાગુ તત્વોએ ડાયરેકટ પાસ કરવાના 10 લાખ ઉઘરાવ્યાંઃ યુવરાજસિંહ જાડેજા

Spread the love

6 માર્ચના રોજ PSIની લેખિત પરીક્ષા (PSI exam)યોજાવા જઇ રહી છે. બનાસકાંઠામાં અમુક લેભાગુ તત્વો દ્વારા સીધી પરીક્ષામાં પાસ કરવાની જાહેરાતો આપીને 10થી 12 લાખ ઉપર આવ્યા હોવાનો આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. આ માહિતી મળતાં બનાસકાંઠા પોલીસે (Banaskantha Police) ભરત નામના એક આરોપીની ધરપકડ પણ કરી છે.

ગાંધીનગર: 6 માર્ચના રોજ આવતીકાલે PSIની લેખિત પરીક્ષા(PSI exam)યોજાવા જઇ રહી છે.

ઉમેદવારો દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે ત્યારે બનાસકાંઠામાં અમુક લેભાગુ તત્વો દ્વારા સીધી પરીક્ષામાં પાસ(Irregularities in PSI exams) કરવાની જાહેરાતો આપીને 10થી 12 લાખ ઉપર આવ્યા હોવાનો આક્ષેપ યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસને આ માહિતી પ્રાપ્ત થતા
બનાસકાંઠા
પોલીસે (Banaskantha Police)ભરત નામના એક આરોપીની ધરપકડ પણ કરી છે.

લેભાગુ તત્વોએ
22 લાખ રૂપિયા એક જગ્યાના

PSIના એક ઉમેદવાર પાસેથી
પરીક્ષામાં
સીધી રીતે પાસ કરાવવા અને PSIના ઓર્ડર (Order of PSI)આપવા માટે એક ઉમેદવાર પાસેથી 22 લાખ રૂપિયા ઉઘરાવવાની શરૂઆત બનાસકાંઠામાં થઈ હતી. જેમાં એડવાન્સ પેટે કુલ 10 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. આ માહિતી બનાસકાંઠા પોલીસને સામે આવતા ભરત નામના આરોપીની ધરપકડ કરી છે અને 10 લાખ રૂપિયા પણ કબજે કર્યા હોવાનું નિવેદન યુવરાજસિંહ જાડેજા(Yuvraj Singh Jadeja) આપ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com