મોદી પોતાના બા સાથે આજે રાત્રે ખીચડીનું સાદું ભોજન જમ્યા

Spread the love

ગાંધીનગર

દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદી આજે બેદીવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે અમદાવાદ ખાતે રોડ શો કર્યો હતો અને કમલમમાં હાજરી આપ્યા બાદ રાજ્યપાલને મળ્યા બાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પંચાયત મહાસંમેલન માં હાજરી આપ્યા બાદ ગાંધીનગર કાફલા સાથે કુચ કરી હતી.

કાર્યક્રમ પુર્ણ થતા પોતાની માતા ના આશિર્વાદ લેવા માટે પ્રધાનમંત્રી તેમના ઘરે પહોચ્યા હતા અને માતાના આશિર્વાવા લીધા બાદ હિરાબા સાથે મુક્ત મને હસ્તા મુખે વાતો કરી હતી .વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાધીનગર ખાતે નાના ભાઈ પંકજભાઈના નિવાસસ્થાને એમના માતૃશ્રીને મળીને આશીર્વાદ મેળવ્યા હતા

અને બા સાથે એક કલાક કરતાં વધારે સમય ગાળીને બા સાથે બેસીને ખીચડીનું સાદું ભોજન પણ જમ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com