બ્રેકિંગ ન્યુઝ દહેગામ

Spread the love

 

દહેગામ તાલુકાના રખિયાલ ગામે તથા આજુબાજુ નાં વિસ્તાર નાં ખેડૂતોએ જી ઇ બી કચેરી પર કરી તાળાબંધી સમય સર વીજળી અને પૂરતી વીજળી ન મળવાના લીધે કરી તાળાબંધી

અગાઉ અનેકવખત રજૂઆતો કરવા છતાં કોઈપણ પ્રકાર ની ખેડૂતો ની સંભાળ ન લેતા અંતે ખેડૂતોએ કચેરી પર આવી તાડાબંધી કરી ઊર્જા મંત્રી સુધી રજૂઆતો અગાઉ કરવામાં આવી હતી કોઈ નિકાલ ન આવતા અંતે તાળાબંધી કરવાની ફરજ પડી રખિયાલ પોલીસ તંત્ર ઘટના સ્થળે હાજર રહી ખેડૂતો ની રજૂઆત સાંભળી

સત્વરે આ નો નિકાલ નહી આવે તો તો તમામ ખેડૂતોએ આંદોલન ની ચીમકી ઉચ્ચારી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com