દેશમાં કેન્દ્ર સરકાર પ્રજા માટે ભારે ચિંતિત છે, નાણા ખર્ચ કરવા છતાં પૌષ્ટિક શુદ્ધ ભોજન ન મળે તો શું કરવાનું ? ત્યારે હમણાં ભેળસેળિયું બજાર ના કારણે અનેક લોકોના આરોગ્યની ચિંતા સતાવી રહી છે. અનેક લોકો બીમાર પડી રહ્યા છે. દૂધ,મીઠાઈ,મરચું,હળદર,જીરું,ચોખા ,તેલ,લોટમાં પણ ભેળસેળ થતી જાેવા મળીરહી છે, ચોક્ખું ઘી તો મળે છે,ખરું ? ત્યારે હવે એ કેન્દ્ર સરકારના સહયોગથી ટૂંકા જ દિવસોમાં ભેળસેળીયા વેપારીઓ ને સીધા ઢોર કરવા અને પ્રજા માટે એક સારા સમાચાર સાથે શુદ્ધ ચીજ-વસ્તુઓ ગ્રાહકોને મળે અને ગ્રાહક નાણાં ખર્ચીને પણ જાે ભેળસેળ જેવી શંકા જાય તો તુરંત જ હેલ્પલાઇન નંબર માં ફોન કરશે એટલે તત્વ રીત રીઝલ્ટ, હવે દિવસો દૂર નથી જે ભેળસેળીયા વેપારીઓ ભેળસેળ કરીને મોંઘાદાટ પૈસા લઈને કોલેટી ના નામે મીંડુ પધરાવતા હોય તેવા ભેળસેળીયા વેપારીઓ માટે ફૂડ સેફટી ઓન વ્હીલ વાત જેલ ભેગા કરે તો નવાઈ નહીં, ત્યારે હવે ગ્રાહકોમાં જાગૃતિ લાવવા આવનારા દિવસોમાં મુહિમ તેજ થાય તેવી શક્યતાઓ જાેવાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હાલ દસ જેટલી ફૂડ સેકટી વાન ય્ત્ન-૧૮ ખાતેના જૂના સચિવાલય ના મેદાનમાં ધૂળ ખાઈ રહી છે.
મુખ્યમંત્રી ઉપેન્દ્ર પટેલ નો સમય વારંવાર ફૂડ એન્ડ ડ્રગ ખાતાએ માંગ્યો છે પણ હજુ સુધી સમય ફળવાયો નથી ત્યારે ફૂડ સેફટી ઓન વ્હીલ ગ્રાહક ટોલ નંબર ઉપર ફોન કરે એટલે થોડી જ મિનિટો અને દૂર હોય તો કલાકોમાં હાજર થઈને જે દુકાનદાર વેપારી ઉપર શંકા હોય તેની જે બનાવટની ચીજ વસ્તુઓ હશે તેની ચકાસણી ફૂડ સેફટી વાન કરીને જ રિપોર્ટ આપશે, ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ ની બૂમરાળ મચી છે. નાસ્તા ના વેપારીઓ તેલ જે વાપરી રહ્યા છે, તેમાં તળિયા બાદ એકનું એક તેલ વારંવાર વપરાયેલું હોય તોપણ ખબર પડી જાય છે ત્યારે ય્ત્ન-૧૮ ના નગરજનો માટે આ વાન આશીર્વાદરૂપ બનશે, કારણકે GJ-18 ખાતે જનજાગૃતિ માં સૌથી આગળ છે હવે ઘણા જેવા એક્ટરો વેપારીઓ જ્યાં ધંધા કરી રહ્યા છે, તેમાં ઘ-૫ ખાણીપીણી બજાર,સે-૨૧, મીના બજાર, ઇન્ફોસિટી, રિલાયન્સ ચોકડી, સરગાસણ ચોકડી,સે-૨૪ , આ તમામ જગ્યાએ ભેળસેળ ની બુમ લોકો દ્વારા સાંભળવા મળી રહી છે.
ત્યારે કવોલિટી ભેળસેળિયા ચીજવસ્તુઓ આપતા વેપારીઓ સામે હવે આવનારા દિવસોમાં ગ્રાહકો મેદાની ઉતરે તો નવાઈ નહીં,