ભાજપના પ્રદેશપ્રમુખ CR પાટીલના જન્મદિને ગુજરાતમાં જરૂરીયાત મંદોને ૨ કરોડથી પણ વધારે નાંણાની કિટોનું વિતરણ કરાયું

Spread the love

ગુજરાતમાં આજદિન સુધી જેટલા પણ પ્રદેશ પ્રમુખ ભાજપમાં આવ્યા છે,તેમાં સૌથી વધારે પાવરફુલ CR પાટીલ ગણના થાય છે. ત્યારે ગઇકાલે ઝ્રઇ પાટીલનો જન્મદિન નિમીતે ગુજરાતના દરેક શહેર, જિલ્લા, તાલુકામાં તેમના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ, CR પાટીલ પોતે પોતાના વક્તવ્યમાં કૂપોષણ જે દર્દીઓ છે, તેમને ખૂબજ મહત્વ આપીને પોષણ યુક્ત આહાર મળે તે માટે છેવાડાના માનવી સુધી આ કિટ પહોંચે તે માટે હરંહંમેશા પ્રયત્નશીલ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ અનાજની કિટ, થી લઇને CR પાટીલના જન્મદિને કેક કાપવામાં આવી હતી.ત્યારે GJ-18 ખાતે પણ કૂપોષીત મહિલા, બાળકોને પોષણયુક્ત આહાર ઉનાળાની ગરમીમાં પગના બખ્તર એવા ચંપલ, ફૂડપેકેટો હજારોની સંખ્યામાં આપવામાં આવ્યા હતા. તથા આ પ્રસંગે ખાસ ‘ધ કશ્મીર ફાઇલ’ ફિલ્મનું વિનામૂલ્યે પ્રજાજન, કાર્યકરો માટે આયોજન કર્યું હતુંય ત્યારે સાંજા થિયેટરોના તમામ શો બુંકીગ કરાવેલા હતા.GJ-18 ખાતેથી લઇને ગુજરાતના છેવાડાના માનવી સુધી જે જરૂરીયાત મંદોને જે ચીજવસ્તુની જરૂરીયાત હોય તેમને પહોંચાડવામાં આવી હતી. ત્યારે ભાજપના ઇતિહાસમાં રેકોર્ડબ્રેક ગરીબોથી લઇને છેવાડાના માનવી સુધી કિટ અને ખાસ GJ-18 ના OBC સેલ પ્રદેશ ઉપાધ્યક્ષ નાઝાભાઇ દ્વારા કૂપોષીત મહિલા, બાળકો માટે જે હજારોની સંખ્યામાં કિટ આપવામાં આવી તે ચર્ચાનાં વિષય બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com