🙍♂પુરુષ.. જે પોતાની પહેલા 👫માં-બાપનું વિચારે
🙍♂પુરુષ.. જે પોતાની પહેલા 🚶🏻♀પત્નીનું વિચારે
🙍♂પુરુષ.. જે પોતાની પહેલા 👨👧👦સંતાનો નું વિચારે…
🙍♂પુરુષ.. જે પોતાની પહેલા 👨👩👧👧પરિવારનું વિચારે..
👨🏻🏫સાહેબ
🌅સવારે 🕘નવ થી 🌃રાતે 🕘નવ 👟બૂટ પહેરી ને જુઓ ત્યારે ખબર પડે 🙍♂પુરુષની વ્યથા અને દશા…
ફાટેલા 👕ગંજી ને 🧦મોજા પહેરીને પણ 🚶🏻♀પત્ની ને 😃😃😃હસતા હસતાં કહે કે ત્યાં કોણ જોવે છે તે 🙍♂પુરુષ..
🏃🏻♂નાનો હોઈ ત્યારે 💑બહેન ભાઈનું વિચારે
થોડો 🚶🏻♂મોટો થાય એટલે 👫માં બાપ નું વિચારે…
લગ્ન થાય એટલે 🚶🏻♀પત્ની અને 👨👧👦સંતાનનું વિચારે…
છતાં પણ અહંકારી.. ક્રોધી.. લાગણીહીન..
મતલબી 🙍♂પુરુષ જ લાગે !
ઘરમાં 4 / 4 એસી હોય પણ તે કોઈ દિવસ રહે ખરા ઘરે? એસી કોના માટે ? મોટા 🏠ઘર 🏤બંગલા કોના માટે ?
છતાં પણ 🙍♂પુરુષ સ્વાર્થી લાગે..!
ઘરમાં કબાટમાં માત્ર એક ખાનું 🙍♂પુરુષનું હોય ને બાકી બધાં 🚶🏻♀સ્ત્રીના
છતાં પણ 🙍♂પુરુષ ખર્ચાળો લાગે
🚶🏻♀પત્ની ને 🎆તહેવારો પર 👑દાગીનાઓ લાવી આપે
અને પોતે એક 💍વીટી માં 😊ખુશ રહે છતાં પણ તે 🚶🏻♀પત્નિને કંજૂસ લાગે
🏃🏻♂નાનપણ થી જ 👫માં બાપ માટે પોતાના સપના ભૂલી તેની ખૂશી માટે 😊😊હસતાં મોઢે બધું સ્વીકારી લેનાર 🙍♂પુરૂષ ક્યારેક પોતાનું ધાર્યું કરે તો નાલાયક લાગે ?;
ગમે તો ઘર નાં મુખ્ય પુરુષ ની પીઠ થાબડી ને વાત ને આગળ વધારજો માનવમિત્ર..✍🏻🙋♂️🕺👆👆