Spread the love

GJ-18 ખાતે AACA તથા સ્પોર્ટઝ ક્લ્બના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. ત્યારે AACA અમદાવાદ એડવર્ટાઇઝીંગ સર્કલ એસો મેમ્બર્સ-પરીવાર તથા મીડીયા મિત્રો દ્વારા આયોજીત કરે છે. ત્યારે ૨૭ માર્ચના રોજ AACA તથા ‘‘સ્પોટ્‌ર્સ ક્લબ ઓફ ગુજરાત’’ ના સંયુક્ત ઉપક્રમે ૧૧૪ યુનીટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. ત્યારે AACA બ્લડ ડોનેશનલ કેમ્પ ખાસ કેન્સર પીડીત બાળકોને સહાય કરતી સંસ્થા ગુજરાત કેન્સર રીસર્ચ સોસાયટીના સીધા ઉપયોગ તથા રક્તદાન અંગે સમાજમાં જાગૃતિ ફેલાવવાના ઉમદા આશયથી આયોજીત કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com